Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ આયંબિલ તપ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું. અને આ સાધુજીવનની જે સુવિશુદ્ધ આરાધના કરી તે એક વખતનું સાધુપણું જ આ નારીરત્ન માટે મોક્ષનગરીનો પથપ્રદર્શક માઈલસ્ટોન બની ગયો. આ હતી જિનશાસનની યાદગાર તવારીખ સમી મોક્ષમાર્ગની પ્રબળ પુરૂષાર્થી આર્યારત્ના પણ આપણી ચિંતનયાત્રાનો એક માત્ર મુદ્દો જે તેને પ્રાગૈતિહાસિક કાળની પ્રતિભા બનાવી ગયો તે એ જ કે - ચારિત્રનો આવો દ્રઢ રાગ અને સંસારની સંપૂર્ણ વિરક્તિનું જો કોઈ કારણ હોય તો પૂર્વે પાળેલું સાધુપણું. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [14] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82