Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ સાધુધર્મની ઉત્તમ આરાધનાએ અર્ણો સમભાવ– અને આ જ સમભાવ અને વૈરાગ્ય તેને અનંતર મનુષ્યભવમાં મોક્ષમાર્ગે પ્રબળ પુરૂષાર્થ કાર્યમાં સહાયક બન્યા. અરે ! દેવલોકમાં પણ તેણે મિત્ર સાથે કોલ-કરાર કર્યો કે મને મનુષ્યપણામાં તું બોધ આપીને પ્રવજ્યામાર્ગે વાળજે. સ્વર્ગની ભોગસામગ્રી તેણે ન માંગી, ન માગ્યું રાજસુખ કે વૈભવ. મિત્રદેવ પાસે શું માગ્યું ? ફક્ત પ્રવજ્યાપંથ. ક્યાંથી આવ્યો આ ભાવા એક દેવને ? એક જ ઉત્તર - કારણ કે તે સાધુ હતા.” એક ભવની, અને તે પણ પરાણે અપાયેલી દીક્ષાતેને માટે મોક્ષના પથિક બનવાનું સામર્થ્ય પૂરું પાડનાર બની. અને મેતાર્યમુનિ બની ગયા જૈન શાસનના મોક્ષમાર્ગી માટે દીવાદાંડી. === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [24] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82