________________
સાધુધર્મની ઉત્તમ આરાધનાએ અર્ણો સમભાવ– અને આ જ સમભાવ અને વૈરાગ્ય તેને અનંતર મનુષ્યભવમાં મોક્ષમાર્ગે પ્રબળ પુરૂષાર્થ કાર્યમાં સહાયક બન્યા.
અરે ! દેવલોકમાં પણ તેણે મિત્ર સાથે કોલ-કરાર કર્યો કે મને મનુષ્યપણામાં તું બોધ આપીને પ્રવજ્યામાર્ગે વાળજે. સ્વર્ગની ભોગસામગ્રી તેણે ન માંગી, ન માગ્યું રાજસુખ કે વૈભવ. મિત્રદેવ પાસે શું માગ્યું ? ફક્ત પ્રવજ્યાપંથ. ક્યાંથી આવ્યો આ ભાવા એક દેવને ? એક જ ઉત્તર -
કારણ કે તે સાધુ હતા.” એક ભવની, અને તે પણ પરાણે અપાયેલી દીક્ષાતેને માટે મોક્ષના પથિક બનવાનું સામર્થ્ય પૂરું પાડનાર બની. અને મેતાર્યમુનિ બની ગયા જૈન શાસનના મોક્ષમાર્ગી માટે દીવાદાંડી.
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[24]
મુનિશ્રી દીપરત્નસાગરજી