Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 61
________________ મંત્રીને પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલા ચૌદપૂર્વનું સ્મરણ કરી શુદ્ધ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષને પામ્યા. આ જ્ઞાત-કથાનું અજ્ઞાત વિષયવસ્તુ એ જ તેનું પૂર્વ ભવનું સાધુપણું. પૂર્વનું સાધુપણે તેને આ ભવે મોક્ષ અર્પ ગયું. પૂર્વના સાધુપણાના અને ચૌદપૂર્વીપણાના સંસ્કારે તેને અણગમતી પત્ની પાસે પ્રતિબોધ કરવાની માંગણી મૂકવા મજબૂર કર્યા. પૂર્વભવના સાધુપણાએ જ તેની વિષય સન્મુખતાને વિષય વિમુખ બનાવી. સમગ્ર ચમત્કારનો એક જ નિષ્કર્ષ--- “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [61] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82