Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ તેનું બહુ સંતાનપણું–બહુ સંતાનપણામાં નિમિત્ત હતો તેનો | મોહગર્ભિત વૈરાગ્ય. આ મોદ્ગર્ભિત અને દુ:ખગર્ભિત વૈરાગ્ય જ તેના માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો નિમિત્ત બન્યો. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અર્પી ગયો તેને મોક્ષમહેલનું ચિર સ્થાયિત્વ. પણ બધાના મૂળમાં અજ્ઞાત કથાના વિષયવસ્તુનો નિષ્કર્ષ જોવો હોય તો આ લેખમાળાનું મૂળ શીર્ષક જ યાદ કરવું પડે. - “કારણ કે તે સાધુ હતા.” == = + == = + = == + = = = + == = “કારણ કે તે સાધુ હતા” [21] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 79 80 81 82