________________
તેનું બહુ સંતાનપણું–બહુ સંતાનપણામાં નિમિત્ત હતો તેનો | મોહગર્ભિત વૈરાગ્ય.
આ મોદ્ગર્ભિત અને દુ:ખગર્ભિત વૈરાગ્ય જ તેના માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો નિમિત્ત બન્યો. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અર્પી ગયો તેને મોક્ષમહેલનું ચિર સ્થાયિત્વ. પણ બધાના મૂળમાં અજ્ઞાત કથાના વિષયવસ્તુનો નિષ્કર્ષ જોવો હોય તો આ લેખમાળાનું મૂળ શીર્ષક જ યાદ કરવું પડે. -
“કારણ કે તે સાધુ હતા.”
==
=
+
==
=
+
=
==
+
=
=
=
+
==
=
“કારણ કે તે સાધુ હતા”
[21]
મુનિશ્રી દીપરત્નસાગરજી