Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ એક વખત વનસ્પતિ જીવોને આપેલ અભયદાન તેના આત્મપ્રદેશમાં જે ભાવોનું સ્થાપન કરી ગયાં તે જ ભાવોએ આ ભવમાં પણ તેને સાવદ્ય-વૃત્તિથી નીવર્તવાની પ્રેરણા આપી અને એ જ ભાવોએ તેના મુનિજીવનને સ્મરણપટ્ટ પર લાવી બનાવી દીધા પ્રત્યેક-બુદ્ધ. + ===+=== + “કારણ કે તે સાધુ હતા” + [58] મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82