________________
એક વખત વનસ્પતિ જીવોને આપેલ અભયદાન તેના આત્મપ્રદેશમાં જે ભાવોનું સ્થાપન કરી ગયાં તે જ ભાવોએ આ ભવમાં પણ તેને સાવદ્ય-વૃત્તિથી નીવર્તવાની પ્રેરણા આપી અને એ જ ભાવોએ તેના મુનિજીવનને સ્મરણપટ્ટ પર લાવી બનાવી દીધા પ્રત્યેક-બુદ્ધ.
+ ===+=== +
“કારણ કે તે સાધુ હતા”
+
[58] મુનિશ્રી દીપરત્નસાગરજી