________________
આયંબિલ તપ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું. અને આ સાધુજીવનની જે સુવિશુદ્ધ આરાધના કરી તે એક વખતનું સાધુપણું જ આ નારીરત્ન માટે મોક્ષનગરીનો પથપ્રદર્શક માઈલસ્ટોન બની ગયો.
આ હતી જિનશાસનની યાદગાર તવારીખ સમી મોક્ષમાર્ગની પ્રબળ પુરૂષાર્થી આર્યારત્ના
પણ આપણી ચિંતનયાત્રાનો એક માત્ર મુદ્દો જે તેને પ્રાગૈતિહાસિક કાળની પ્રતિભા બનાવી ગયો તે એ જ કે - ચારિત્રનો આવો દ્રઢ રાગ અને સંસારની સંપૂર્ણ વિરક્તિનું જો કોઈ કારણ હોય તો પૂર્વે પાળેલું સાધુપણું.
===
+
=== +
===
+ ===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[14]
મુનિશ્રી દીપરત્નસાગરજી