________________
श्रीकुमारविहारशतकम्
XIII
કરી છપાવવામાં આવેલ છે. પરંતુ આવા ઉત્તમ કાર્યોમાં ખર્ચની ગણના કરવામાં આવતી નથી.
આ ગ્રંથમાં સંપૂર્ણ સાવધાની રાખી મૂળ અવસૂરિ, ભાવાર્થ, અને વિશેષાર્થ લખવામાં આવ્યા છે, છતાં મતિભ્રમથી કે પ્રમાદથી જે કાંઈ
ખલના થઈ હોય તો અમે મિથ્યાદુષ્કૃત પૂર્વક ક્ષમા માગીએ છીએ. અને છેવટે ઈચ્છીએ છીએ કે આ શતકના માધુર્યનું આસ્વાદન કરનાર ગુર્જર વાચકોને અને સંસ્કૃત અભ્યાસકોને ગુર્જરી ગિરાના ભાષાંતરરૂપે આ શતક કંઠાભૂષણરૂપ થાઓ.
પ્રસિદ્ધકર્તા. શ્રી જૈન આત્માનંદ સભા.
ભાવનગર
“શ્રી આત્માનંદ ભુવન.” વીર સંવત ૨૪૩૬ આત્મ સંવત ૧૪ વિક્રમ સંવત ૧૯૬૬ માર્ગશીર્ષ શુકલ તૃતીયા.