________________
(૨૮)
श्रीकुमारविहारशतकम्
ત્યારે વૈર્ચ મણિની નીલકાંતિ તે જલ ઉપર પ્રસરી જતી. તેને તે સ્ત્રીઓ સુંગંધને લઈ આવેલા ભ્રમરોને જાણી તેને ઉડાડવા જતી તેથી જલને ઉછાળતી હતી. ભ્રમરની કાંતિ નીલ હોય છે, તેથી તે સ્ત્રીઓને ભ્રમ થતો હતો. અહિં ભ્રાંતિમાનું અલંકાર વર્ણવેલો છે. ૨૩ प्रत्यारावैः सकेकाश्चलचमरमहोमांसलं पृष्ठपीठे बिभ्राणाश्चित्रवर्णं विविधमणिभवं कांतिवीचीकलापं । नृत्यंतो द्वारवेदीतटभुवि कृतकं बर्हिणः प्रेक्षकाणां नेत्राण्याक्षिप्य नित्यं विदधति सरुषं यत्र शैलूषलोकं ॥२४॥ ___अवचूर्णि:- यत्र पृष्ठपीठे प्रत्यारावैः सकेकाः चलचमरमहोमांसलं चित्रवर्णं विविधमणिभवं कांतिवीचीकलापं बिभ्राणाः द्वारवेदीतटभुवि कृतकं नृत्यंतः बर्हिणः प्रेक्षकाणां नेत्राणि आक्षिप्य शैलूषलोकं नाट्याचार्यलोकं नित्यं सरुषं विदधति । द्वारवेदी (कोटडी) । यस्य प्रासादस्य पृष्ठे मयूराः તત્રત્યારાવૈ. સઃ કૃત્તિ ચર્થ રહી.
ભાવાર્થ - જે ચૈત્યમાં પાછળના ભાગમાં ચલાયમાન એવા ચામરના તેજથી પુષ્ટ ચિત્ર વિચિત્ર વર્ણવાલા અને જાતજાતના મણિની કાંતિઓના સમૂહને ધારણ કરતા અને દ્વારની વેદિકાની તટભૂમિ ઉપર નાચતા એવા મયૂરો પોતાના શબ્દોના પ્રતિધ્વનિથી પ્રેક્ષકોના નેત્રોને પોતાની તરફ ખેંચતા તેથી ત્યાં નાટક કરનારા નટલોકોને ક્રોધ ઉત્પન્ન થતો હતો. ૨૪ ' વિશેષાર્થ – એ કુમારવિહાર ચૈત્યની અંદર દ્વારની વેદિકા ઉપર મયૂર પક્ષીઓ આવીને નૃત્ય કરે છે. અને મંદિરના મધ્ય ભાગે નટ લોકો નૃત્ય કરે છે. તે નટ લોકોનું નૃત્ય જેવાને લોકો આવેલા હોય