________________
श्रीकुमारविहारशतकम्
...
છે, પણ તે વખતે દ્વારવેદી ઉપર નાચ કરતા મયૂરો કે જેમના પૃષ્ઠ ભાગ ઉપર વિવિધ જાતના મણિઓથી ચિત્ર વિચિત્ર એવી કાંતિનો સમૂહ પડે છે અને તેમના કેકાધ્વનિના પ્રતિધ્વનિઓ થાય છે, એથી તે પ્રેક્ષકોની દૃષ્ટિને ખેંચે છે, એ જોઈ નટ લોકોને રોષ ઉત્પન્ન થાય છે, કારણ કે, તેઓના નૃત્યને જોનારા માણસોની દષ્ટિ મયૂરો ખેંચે છે. આ કહેવાનો ભાવાર્થ એવો છે કે, તે કુમારવિહાર ચૈત્યમાં વિવિધ જાતના મણિઓ ઘણાં છે, તેની દ્વારવેદિકા ઉપર મયૂર પક્ષીઓ તથા નટ લોકો આવીને સદા નાટ્યારંભ કરે છે. ૨૪
जालीरंध्रप्रविष्टद्युतिचयखचिताच्चंद्रकांताश्मक्लृप्तादूर्ध्वस्थाद्दुग्धमुग्धं जिनशिरसि पयः पातयंश्छत्रकुंभात् कुर्वन्नक्षत्रबिंबैरजिरमणिभुवां दिव्यपुष्पोपहारम् यत्र व्योमस्थ एव स्नपनविधिमहो श्वेतरोचिः करोति ॥ २५ ॥
૨૯
अवचूर्णिः- यत्र अहो आश्चर्ये जालीरंध्रप्रविष्टद्युतिचयखचितात् चंद्रकांताश्मक्लृप्तात् ऊर्ध्वस्थात् छत्रकुंभात् जिनशिरसि दुग्धमुग्धं पयः पातयन् अजिरमणिभुवां नक्षत्रबिंबैर्दिव्यपुष्पोपहारं कुर्वन् व्योमस्थ एव श्वेतरोचिः स्नपनविधिं करोति । मुग्धं रम्यं अजिरमणिभुवां 'वेयुवोऽस्त्रियां' (सिद्धहेम. १/४/३०) इति विकल्पेन आम् तेन भुवि भुवां छत्रकुंभात् છત્રયાત્ ||રા
ભાવાર્થ - જેમાં આકાશમાં રહેલો ચંદ્ર પ્રભુને સ્નાત્રવિધિ કરે છે. જાળીના છિદ્રોમાંથી પ્રવેશ થયેલી કાંતિના સમૂહની સાથે જડેલા એવા ચંદ્રકાંતમણિના ઉપર રહેલા છત્રરુપ કળશમાંથી દુધના જેવું જળ પ્રભુના મસ્તક પર પાડે છે. અને આંગણાની મણિમય ભૂમિમાં પડેલા તારાઓના પ્રતિબિંબથી દિવ્ય પુષ્પોનો ઉપહાર કરે છે. ૨૫