________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ચંદ્રકાંત મણિની રચેલી છે. અને તેમની પ્રતિમા ઉપર નીલમણિના આભૂષણો રહેલા છે, પ્રભુની પ્રતિમાના કિરણો પડવાથી નીલમણિ મોતીની કાંતિવાળા થાય છે અને મોતીના ગુચ્છો નીલમણિની કાંતિવાળા થાય છે. એમ પરસ્પર એકબીજાની કાંતિ એકબીજા તરફ પડે છે. તેમ વળી તે પ્રભુની ઉપર ગારુડી રત્નનો રચેલો નાગ રહેલો છે. તે નાગની શોભા ચંદ્રકાંતમય મૂર્તિવાળા પ્રભુને પ્રાપ્ત થાય છે અને ગારુડી રત્નમય મૂર્તિવાળા નાગને તે પ્રભુની શોભા પ્રાપ્ત થાય છે. અહિં કવિએ તણાલંકાર દર્શાવ્યો છે અને ચૈત્યની મહાન સમૃદ્ધિ વર્ણવેલી છે. ર૯ दिक्चक्राक्रमणप्रमोदितजगच्चेतोभिराच्छोटितास्तेजोभिर्बहलांशुमांसलमणिप्रालंबलंबात्मभिः । शेषाहेरिव देवमूर्द्धनिकृतच्छत्रस्य संदर्शनात् यत्र स्नेहभृतोपि बिभ्रति सदा मंदां शिखां दीपकाः ॥३०॥
अवचूर्णिः- यत्र देवमूर्द्धनि कृतच्छत्रस्य शेषाहेरिव संदर्शनात् दिक्चक्राक्रमणप्रमोदित जगच्चेतोभिः बहलांशुमांसलमणिप्रालंबलंबात्मभिः तेजोभिः आच्छोटिताः स्नेहभृतोऽपि दीपकाः सदा मंदां शिखां' बिभ्रति । आच्छोटिताः आस्फालिताः । बहला बहवः ये अंशवः किरणास्तैर्मीसलाः पुष्टा ये मणयः तेषां प्रालंबो माला (तया लंबः आत्मा स्वरूपं येषां तानि તૈક તથા) રબા,
ભાવાર્થ - દિશાઓના સમૂહને આક્રમણ કરવાથી જગના ૮ હદયને હર્ષ કરનારા અને ઘાટા કિરણોથી પુષ્ટ એવા મણિઓની માળા ? A - વિપ: માં શિવાં સવા વિપ્રતિ |