Book Title: Kumarvihar Shatakam
Author(s): Ramchandragani, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 170
________________ श्रीकुमारविहारशतकम् ૧૨૫ વિશેષાર્થ - તે ચૈત્યની અંદર કોઈ એવી પુતળી રચેલી હતી કે જેના કટીભાગ ઉપરથી વાનરે વસ્ત્ર ખેચેલું હતું. તેને જોઈ કામિઓના મનમાં ઉત્કંઠા થતી હતી, તત્ત્વજ્ઞાનીઓના મનમાં વિવેકનો નિશ્ચય થતો હતો અને ધર્મી જનોને મનમાં સૂગ ચડતી હતી. તેમ જ તેને જોઈને વૃદ્ધ સ્ત્રીઓ શરમાતી હતી, યુવાન સ્ત્રીઓને હાસ્ય આવતું હતું. અને બાલિકાઓને કૌતુક થતું હતું. આ ઉપરથી કવિએ તે ચૈત્યમાં ચિત્રની શિલ્પ કલાની પ્રૌઢતા દર્શાવી છે. ૧૧૨ उष्णीषी लंबकू! गुरुतरजठरः पीवरोरुस्फिगांघ्रिनिम्नग्रीवोऽल्पकायः प्रलघुमुखशिरोनासिकाकर्णनेत्रः । श्रोणीबद्धासिधेनुर्मंगहननचलत्पुत्रिकाभ्यर्णवर्ती यस्मिन्नेकः किरातस्तटघटितवपुर्दृष्टिदोषं रुणद्धि ॥११३॥ अवचूर्णि:- यस्मिन् प्रासादे उष्णीषी लंबकूर्चः गुरुतरजठरः पीवरोरुस्फिगांघ्रिः नम्रग्रीवो अल्पकायः प्रलघुमुखशिरोनासिकाकर्णनेत्रः श्रोणीबद्धासिधेनुः मृगहननचलत्पुत्रिकाभ्यर्णवर्ती तटघटितवपुः एकः किरातो दृष्टिदोषं रुणद्धि । उष्णीषं मूर्द्धवेष्टनं तद्वान् यद्वा वनपुष्पमयूरपिच्छादिमयावतंसः । श्रोणी कटी तस्यां बद्धा असिधेनुः क्षुरिका येन सः । मृगाणां हननं तस्मिन् चलन् गच्छन् पुत्रिकाया अभ्यर्णं समीपं तत्र वर्ती । तटे तीरे पाषाणघटितं वपुर्यस्य सः । पीवरौ पुष्टौ ऊरू स्फिगौ पुतौ अंघ्री पादौ च यस्य सः ॥११३॥ ભાવાર્થ - જે ચૈત્યના તટ ઉપર પાષાણથી જેની મૂર્તિ ઘડેલી છે એવો એક કિરાત-ભિલ્લ રાખ્યો છે, તે દૃષ્ટિદોષને (નજર દોષને) અટકાવે છે. તે ભિલ્લને માથે પાઘડી છે. તેની દાઢી મૂછ લાંબી છે. અતિશય મોટું પેટ છે. સાથળ, કુલા અને પગ પુષ્ટ છે. ડોક ટૂંકી छ. या ीगी छे. भुम, माथु, ना, न मने मांगो नाना

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176