________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
વાળા મનુષ્ય સત્ત્વગુણકર્મની પ્રવૃત્તિને એવી શકે છે. રજોગુણવૃત્તિના તીવ્ર તીવ્રતર તીવ્રતમ મન્દ મન્દીર અને મન્દતમ આદિ અસંખ્ય ભેદો પડે છે. તમે ગુણવત્તિના પણ અસંખ્યાતભેદ પડે છે. અને સત્વગુણવૃત્તિના અસંખ્ય અનંતભેદે પડે છે. કોઈ સત્વગુણ કર્મ કરે છે અને સત્વગુણવૃત્તિવાળા હોતા નથી. કેઈ છ સત્ત્વગુણવૃત્તિવાળા હોય છે અને કર્મથી રજોગુણ અને તમોગુણકર્મનું આચરણ કરે છે એમ દેશ ધર્મ સ્વાત્મરક્ષણ પ્રયોગ અવધવું. રજોગુણવૃત્તિ, તમે ગુણવૃત્તિ, અને સત્ત્વગુણવૃત્તિ, રજોગુણકર્મ, તમે ગુણકર્મ અને સત્ત્વગુણકર્મ, રજોગુણી આહાર, તમોગુણ આહાર, અને સત્વગુણી આહાર, એમ વૃત્તિ કર્મ અને આહારનું ચવરૂપ વિશેષતઃ અનુભવગમ્ય કરવા લાયક છે. દેશધર્માદિનીરક્ષાર્થે સત્ત્વગુણી મનુષ્ય રજોગુણી અને તમે ગુણી મનુષ્યના યુદ્ધાદિ આક્રમણને નિષ્ફળ કરવા સદા પ્રાબલ્યકારકપ્રગતિપ્રવૃત્તિથી તૈયાર રહે છે તેનું કારણ એ છે કે રજોગુણ અને તમે ગુણી મનુષ્યનું બલ યદિ વિશ્વમાં વૃદ્ધિ પામે છે તે સત્વગુણી મનુષ્યના આચાર-વિચારે-ધર્મ અને સ્વાતથ્યને નાશ થાય છે, અને તેઓ તમોગુણી રજોગુણી મનુના દાસ બને છે, અએવ લોકિકદષ્ટિએ સત્ત્વગુણી મનુષ્યોએ રજોગુણી અને તમે ગુણી મનુષ્યથી સ્વવર્ગાદિનું રક્ષણ થાય એવી પ્રવૃત્તિને આચરવી.
હવે રજોગુણકર્માદિનું સામાન્યતઃ લક્ષણ દર્શાવે છે.
क्षुद्रादिदोषयुक्तेन, चित्तेन यद्विधीयते। राजसं कर्म विज्ञेयं, मोहाद्दष्टञ्चतामसम् ॥ ११ ॥ रागद्वेषादि निर्मुक्तं, फलेच्छासङ्गवर्जितम् । ज्ञानिना जितदोषेण, प्राप्यते कर्म सात्त्विकम् ॥१२॥ अहंज्ञानी स्वयंध्यानी, कर्तीभोक्ताऽस्म्यहंसदा। इत्याद्यहंममत्वेन, मुक्तः सात्त्विकयोगिराट् ॥१३॥
For Private And Personal Use Only