________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
માનું થઈ શકે છે, તે પશ્ચાત્ કાર્ચપ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનું રહેતું નથી. ઉત્સાહપૂર્વક સ્વસતકાર્યપ્રવૃત્તિ કરવી એટલે જ પિતાને અધિકાર છે, તેના ફળની પ્રાપ્તિ માટે કદાપિ અધીરાઈ રાખવી નહિ. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિ એજ ફલરૂપ છે. જે જે અંશે ઉત્સાહપૂર્વક સમ્પ્રવૃત્તિ થાય છે તે તે અંશે તે જ સમયે સલ્લાભની અન્તરૂમાં પ્રાપ્તિ થયા કરે છે કે તેનું સ્થૂલફલ ભવિષ્યમાં દેખી શકાય છે. સત્કાર્યમાં મુંઝાયા વિના સ્વાધિકારે નિષ્કામપણે ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં તે તે સમયે આત્માની જે જે અંશે ઉચ્ચતા હોય છે તે તે અંશે આત્માનું ઉચ્ચત્વ અને શુદ્ધત્વ અવધવું. કર્તવ્ય આવશ્યક કાર્યપ્રવૃત્તિ સમયે આત્મામાં તે તે સત્કાર્યપ્રવૃત્તિ દ્વારા ઉત્સાહવડે ઉચ્ચતા થયા કરે છે કે જેથી ભવિષ્યમાં સમૂહીભૂત સલ્લાભનું દર્શન થાય છે અને અન્યભવમાં પણ જ્યાંથી સત્કાર્યપ્રવૃત્તિને અભ્યાસ બાકી હોય છે ત્યાંથી પ્રારંભ થાય છે તથા આત્માની પ્રગતિને આત્મા સાક્ષી બની તેને અનુભવ કરી શકે છે. રાત્રિમાં, દિવસમાં, ટાઢમાં, તાપમાં, ઘરમાં, વનમાં, દુઃખમાં, સુખમાં, પર્વતપર, સમુદ્રપર, ગમે તેવા સ્થાને અને ગમે તેવા સાનુકુલ વા પ્રતિકુલ પ્રસંગમાં મારે જે જે કાર્યો કરવાનો મારે અધિકાર છે તે મહારે ગમે તેવા ભેગે અદા કરે જોઈએ. તે માટે જે કરું તે કર્તવ્યપ્રભુની પૂજા હોવ અને તત્સંબંધી જે જે કર્યું તે કર્તવ્ય પ્રભુને જાપ હેવ અને તત્સંબંધી જે જે વિચારું તે કર્તવ્ય પ્રભુનું ધ્યાન હોવ, એ પ્રમાણે નિત્ય ઉત્સાહપૂર્વક કર્મચેગી પ્રવર્તતે છતે અને સત્યવૃત્તિમાં નહિ મુંઝાતે છતે ક્ષણે ક્ષણે આત્મોન્નતિના શિખરે આરહ્યા કરે છે. તેની કાર્યપ્રવૃત્તિમાં જન્મ મરણે એ તેના વિશ્રામે અવધવા; અને તેની હૃદયની ભાવના એજ તેની પ્રગતિનું મૂલ કેન્દ્રસ્થાન અવધવું. ઉત્સાહથી સસ્પ્રવૃત્તિજીવન ટકી રહે છે અને તેનાથી વિશ્વમાં અલોકિક પારમાર્થિક પ્રસિદ્ધ કાર્યો કરી શકાય છે. એક ટીટેડાની ઉત્સાહમયપ્રવૃત્તિથી કાર્યસિદ્ધિને ખ્યાલ આવી શકે છે. એક સમયે એક ટટેડીએ સાગરના તટપર ઇંડાં મૂક્યાં. તેણુનાં ઇંડાંને સમુદ્ર પિતાના પેટમાં ગળી ગયે, તેથી ટીંટડીએ ટીટેડાને સર્વ
For Private And Personal Use Only