Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 981
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨૦ રોજ દોષોના નાશાર્થે શ્રી સદ્ગુરૂને સેવ !!! દ્વેષથી અન્યધમિયાની નિન્દા કરવી નહિં અને કદાગ્રહના ત્યાગ કરીને સર્વવ્યાપ્ત સત્યને ગ્રહણ કરવું જોઇએ. સ્વધર્મ સૂકી અન્યધર્મોપર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઇએ; પરંતુ દ્વેષભાવ ધારણ ન કરવા જોઇએ. અન્યધર્મોપર અને અન્યધર્મી આપર દ્વેષભાવ ધારણ કરવા એ કષાયની વૃદ્ધિનું કારણ છે અને તેથી કર્મોથી ખંધાવાનુ થાય છે, પરંતુ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. શ્રી વીરપ્રભુના જ્ઞાનસાગરના કણિયાઓ અન્યધર્મમાં પણ છે. વિશ્વમાં જે જે ધર્માં જીવતા દેખાય છે તેએમાં જે જે અશે સત્યતા હોય છે તે તે અશતાએ તેનુ જીવન ટકી રહેવુ છે એમ અવએધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યાં સત્ય રહેલુ હોય તે ગ્રહવું પરંતુ પક્ષપાત કરવા નહિ. સત્યના અંશાની વિશાલતાની દ્રષ્ટિયાએ સર્વત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહદ્ભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે. તથા સ્વધર્મમાં જે જે ખામીએ આકી રહેતી હાય છે તે સત્યાંશાના ગ્રહણથી પૂર્ણ કરી શકાય છે. સ્વધર્મ કરતાં અન્ય ધર્મોની મનુષ્યામાં શાથી વ્યાપકતા છે? તે કદાગ્રહનો ત્યાગ કર્યાવિના અનુભવાતી નથી. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલ છે. કદાગ્રહ ત્યાગ કર્યાવિના સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કઠાગ્રહ રાહુના કાલાવાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી. જનકમમાં ધર્માચાર્યાં પરસ્પરમાં થનાર કદાગ્રહ ત્યાગ કરે તે તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ શકે એમાં કઇ શકા નથી. સત્યની અનેક દૃષ્ટિયાએ વ્યાખ્યા કરીએ ત્યાંયે અનંતસત્ય માકી રહે છે. જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અન’તસત્યમાંથી વિશ્વવે અનંતમાભાગે સત્ય ગ્રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અનંતમાભાગે સત્ય ગ્રહી શકાય છે અને અનંતમાભાગે સત્ય કથી શકાય છે. કાગ્રહથી સત્યના અનેક શા હૈય છે તેમાં અસત્યના આરાપ થાય છે અને તેથી સત્યના લાપ થાય છે. જે અંશે સત્ય ગ્રથ્રુ હોય છે તેનાથી ખાકી અનંતસત્ય હોય છે તે સાપેક્ષાદ્ધિ ધારણ કર્યાવિના અનુભવમાં આવી શકે તેમ નથી. ધર્માચારોમાં, ધર્મક્રિયાઓમાં, સા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026