Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 1023
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रतिपज्येष्ठमासे च-पूर्णग्रन्थोबभूव वै ॥२७०॥ ग्रन्थस्यास्य प्रपाठाच, श्रवणाध्ययनादितः नराः श्रीविजयानन्दं, प्रामुवन्ति सदा ध्रुवम् ॥२७१॥ मेसाणा नगरे कृत्वा, मासकलां शुभं मुदा कर्मयोगः कृतोग्रन्थो-बुद्धिसागरसूरिणा ॥२७२॥ વિવેચન –સંવત્ ૧૯૭૦ના જયેષ્ઠમાસ સુદિ એકમે સુભ ચેઘડિયામાં કર્મયોગગ્રન્થ સંસ્કૃતમાં પૂર્ણ થશે. કર્મગગ્રન્થના પાઠના વાચન, શ્રવણ અને અધ્યાપનાદિથી મનુષ્ય દ્રવ્યથી તથા ભાવથી શ્રી વિજયાનન્દને નકી પ્રાપ્ત કરે છે. ગુજરાતમાં મેસાણામાં સં. ૧૯૭૦ ના વૈશાખમાસને એકમાસકલ્પ કરીને બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત વાલ્મય કર્મયોગ ગ્રન્થર. વક્તાઓ શ્રેતાઓ વગેરે સર્વમનુષ્યોને આ ગ્રન્થના સારગ્રહથી સર્વશુભમંગલેની પ્રાપ્તિ થાઓ. સાણંદ ગોધાવીથી જીર્ણજવરની બીમારી લાગુ પડી હતી તેથી પેથાપુરના માસામાં તથા તે પછીના વિજાપુરના ચોમાસામાં કર્મવેગનું વિવેચન લખાયું નહીં. સંવત્ ૧૯૭૧ ના જેઠ માસથી તે સં. ૧૯૭૩ ના માગસર સુદિ પૂર્ણિમા પર્યત કર્મવેગનું બાકીનું વિવેચન લખવાની પ્રવૃત્તિ થઈ નહીં, પશ્ચાત માણસામાં સં. ૧૯૭૩ ના માગશરવદિ ૫ થી પુનઃ કર્મવેગનું વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ. માણસાથી વિહાર કરી પેથાપુરમાં આવવાનું થયું. ત્યાં કર્મવેગનું વિવેચન લખાયું ત્યાંથી પિષ વદિ સાતમના રોજ અમદાવાદમાં આવવાનું થયું. માઘ સુદિ પૂર્ણિમાના રેજ કર્મોગનું વિવેચન પૂર્ણ થયું. કમળના ૧૦૮ લેક પછી કર્મવેગનું સંક્ષિપ્તમાં વિવેચન લખવાની શરૂઆત થઈ. અન્ય ધાર્મિકપ્રવૃત્તિને જે તેમજ શરીરનું માંઘ તથા ગ્રન્થવિવેચનના વિસ્તારભયથી સંક્ષિપ્તવિવેચન કરવાની પ્રવૃત્તિ થઈ તે સહેજે સુણો અવધી શકશે. અમદાવાદ નગરમાં કર્મયોગનું વિવેચન પૂર્ણ કર્યું. અનેક ધાર્મિક પ્રવૃત્તિમાંથી નવરાશ લેઈ કમંગનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1021 1022 1023 1024 1025 1026