Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 1016
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫૫ तयपितत्प्रवृत्तौतु-प्रारब्धकर्मकारणम् ॥२६३॥ धर्मक्रियाफलं सत्यं-साम्यं शास्त्रे प्रतिष्ठितम् । संप्राप्तसाम्ययोगस्य-कर्तव्यं नावशिष्यते ॥२६॥ क्रियावन्तोऽक्रियावन्तः सन्तः साम्यावलम्धिनः पूजनीयाः सदाभक्तया-साम्ये मुक्तिसुखं ध्रुवम्।२५५। साम्प्रतं वेद्यतेऽस्माभि, मुक्तिसौख्यं हि साम्यतः अतः साम्यस्यसिद्धयर्थ, कार्य कर्म निजोचितम्।२६६। जटीमुण्डी शिखीत्यागी, कोऽपियोगी गृहाश्रमी साम्योपायान् समालम्ब्य-मुच्यते कर्मबन्धनात्।२६७ श्रद्धाभक्तिं समालम्ब्य-कर्मयोगं करोति यः मुक्ति प्राप्नोति सोऽवश्यं-सर्वज्ञाज्ञानुसारतः ॥२६८॥ धर्मयोग्यानि कर्माणि-सर्वकर्मविमुक्तये शाश्वतानन्दलाभार्थ, सेवस्त्र पूर्णभावतः ॥२६९॥ | શબ્દાર્થ ––જેને ક્રિયામાં અને અક્રિયામાં સામ્યભાવ આજે તેની સામ્યભાવપ્રતાપે મુક્તિ છે તેમાં સંશય નથી. સામ્યભાવ પ્રલીનને ક્રિયાનું પ્રયોજન નથી તે પણ તેને કર્મપ્રવૃત્તિમાં તે પ્રારબ્ધ કર્મ કારણ છે. ધર્મકિયાફલ સત્યસામ્ય છે એમ શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે. જેણે સામ્યોગ પ્રાપ્ત કર્યો છે એવા સમકાલીન ચગીને કંઈપણ કર્તવ્ય બાકી રહેતું નથી. સામાવલંબિસને કિયાવન્ત હિય વા અકિયાવન્ત હેય હેયે તેઓ સદા ભક્તિવડે પૂજનીય છે. સામ્યભાવમાં અવશ્ય મુક્તિસુખ રહ્યું છે. વર્તમાનમાં સામ્યતઃ મુક્તિસુખને અમારા વડે અનુભવ કરાય છે. અતએ સમતાભાવની સિદ્ધિ માટે ચિતકર્મ કરવાગ્યા છે. ચાહે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026