Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 1018
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત છે. કર્મવેગને સેવતાં સેવતાં જ્ઞાનગની પરિપક્વતા થતાં છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મયગમાં કુશલ મહાત્મા છેવટે ગની પરિપકવદશાએ સામ્યને પ્રાપ્ત કરે છે. સામ્યોગની પરિપૂર્ણતા થયા પશ્ચાત્ કર્મવેગ સેવવાનું પ્રજન રહેતું નથી. રાગદ્વેષાદિકષાયેને સર્વથા ક્ષય થતાં છેવટે સામ્યોગની પ્રાપ્તિ થાય છે. સામ્યગની પ્રાપ્તિ થતાં તે કર્મવેગના સર્વઅધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે. ગજસુકુમાલે અને મેતાર્યમુનિએ સમતા સેવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે સમતાને અનેકઉપસર્ગોને સહી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સ્કંધસૂરિના પાંચ શિષ્યોએ સમતાભાવે ઘાણીમાં પીલાવાનું દુઃખ સહન કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. અનેકમુનિવરે સમભાવથી અન્તર્મુહૂર્તમાં સર્વકર્મને ક્ષય કરી મુક્તિપદ પામ્યા. શ્રી વીરપ્રભુએ સમતાભાવગે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા. વર્તમાનમાં જે થાય છે અને ભવિધ્યમાં જે થશે તે સર્વે સમતાગના પ્રતાપે અવધવા. સમતાગમાં અનન્તબળ સમાયું છે. રાગદ્વેષ કરવામાં બળ વાપરવું પડતું નથી પરંતુ તેથી ઉલટ બળને ક્ષય થાય છે. રાગદ્વેષને જીતવામાં અનન્ત ગુણસમતાભાવનું વીર્ય વાપરવું પડે છે માટે ખરેખરી કર્મગીની ખુબીતે રાગદ્વેષને જીતી સમતાભાવ પ્રાપ્ત કરવામાં રહી છે. અનઃગણું બળ વાપરવાથી સમતાભાવરૂપ ગની પ્રાપ્તિ થાય છે તે અનુભવ કરવાથી અવબોધાઈ શકે છે. અનતગણે વીર્યવાન મનુષ્ય હોય તે પણ સમતાભાવમાં અચળ રહી શકતો નથી માટે અનતાના વીર્યને વાપરી જેઓ સામ્યભાવગને પ્રાપ્ત કરે છે તેઓની સબલતાની જેટલી પ્રસંશા કરીએ તેટલી ન્યૂન છે. નાવમા વર્ચદાનેર ખ્ય; વીર્યહનામનુષ્યવડે આત્માની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમભાવરૂપ વીર્યની ઉત્કૃદિશાને પ્રાપ્ત કરી ધર્મવીરે સમતાને પ્રાપ્ત કરી છવમુકત બને છે. સમતાયેગી કર્તવ્ય કર્મોમાં શુભાશુભ ભાવથી યુક્ત થએલ હોવાથી અનન્તકની નિર્જરા કરી શકે છે અને અનબ્રહ્મસ્વરૂપમય બનીજાય છે તેની દશાને ખ્યાલ તેને સ્વાનુભવે આવી શકે છે. અન્ય મનુબેને તેની દશાને ખ્યાલ આવશકતો નથી. સર્વધર્મોને સાર સમતા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026