Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 1004
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૩ જોઈએ. સાધુઓએ ચિતસાત્વિકકર્મો કરવાં જોઈએ. ધમપત્તિ પ્રસંગે તે ગૃહસ્થાઓ અને સાધુઓએ સ્વયં આપદુદ્ધારકે આપવાદિક ધર્મ કરવું જોઈએ. જે મનુષ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદને હૃદયમાં જાણતા નથી તે મનુષ્ય ધર્મનાશક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી સર્ગિક અપવાદવડે ધર્મકર્મ કરવું જોઈએ. સર્વ ધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકર્મ સંત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારથીજ ભિનકર્મ હોય અને સ્વાત્મશકત્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદથી કર્તવ્યકર્મોમાં સાધકબાધકકમ જાણીને મનુષ્યએ ચિતકર્મમાં યત્ન કરી જોઈએ. ધર્મીગૃહસ્થોએ અને સાધુ એએ શાસ્ત્રનીતિથી ચિત્તશુદ્ધયર્થ પૂણેત્સાહપૂર્વક સ્વશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનને સેવવાં જોઈએ. વિવેચન --ચિતકર્મનું જ્ઞાન કર્યાવિના અનુચિત કર્મોને ત્યાગ થઈ શકતું નથી. અમુકકર્મ અમુક ક્ષેત્ર ચિત હેય છે તે કર્મ. આપત્તિકાલે આપવાદિકષ્ટિએ અનુચિત થાય છે અને આપત્કાલે આપવાદિક કર્મ, ચિત થાય છે માટે ચિતકર્મ અને તેનાથી ભિન્નકર્મોનું સ્વરૂપ અવબોધવા માટે આત્મજ્ઞાની સર્વદષ્ટિથી દેખનાર ગુરૂની ગમ લેવી જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ ચિત છે તેજ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓ જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહસ્થ ધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે. ગૃહસ્થમનુષ્યમાં પણ ચાતુર્વણ્યગુણકર્માનુસારે પરસ્પર ચિતત્વ અનુચિતત્વ અવધવું. ગૃહસ્થાઓ અને સાધુઓએ ચિતકર્મોમાં નીતિને ત્યાગ ન કરવું જોઈએ. સાધુઓએ ઉત્સર્ગમાર્ગથી સાત્વિક કર્મો કરવાં જોઈએ. ધર્મપત્તિપ્રસંગે ગૃહસ્થાપર અને સાધુઓ૫ર અનેક પ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મના પર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ, ગુહાએ આપદુદ્વારક આપદુધર્મ સેવા જોઈએ. હાલ જૈનેએ આપદુદ્ધારક ધર્મસેવ જોઈએ. ધર્મપત્તિથી જેનકેમે પરિપૂર્ણ માહિતગાર બનીને આપદુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026