________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૭
પાપ અને અહુ લાભવાળે અભિપ્રાય પાતાને રૂચે તે આદરવો. અલ્પપાપ અને અહુલાભની દ્રષ્ટિએ મહાપુરૂષા કર્મો કરે છે. અલ્પપાપ અને મહાલાવિના કોઇપણ સત્કાર્ય ગણાતું નથી. જેટલાં જેટલાં શુભકાર્યો વિશ્વમાં ગણાય છે તેમાં અલ્પપાપ અને મહાલાલની સૃષ્ટિજ મુખ્ય છે. આચાર્યાં, ઉપાધ્યાય, સાધુઓ અને ગૃહસ્થા સ્વસ્વઢયનુસારે અલ્પપાપ અને મહાલાભ થાય તેમ સર્વ કર્મો કરે છે. રાજ્ય આદિ વ્યવહારમાં અલ્પપાપ અને બહુલાભષ્ટિએ પ્રવૃત્તિ થાય છે, અને એ પ્રવૃત્તિમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે રાજ્યાની પડતીના પ્રારભ થાય છે. ધર્મરાજ્યેામાં પણ અલ્પપાપ અને બહુલાભષ્ટિએ સર્વ કાર્યો કરવામાં આવે છે તે ધર્મરાજ્યની પ્રગતિ થાય છે અને તેમાં ફેરફાર થાય છે તે ધર્મરાજ્યની પડતીના પ્રારંભ થાય છે. સર્વ ધર્મોમાં તરતમયોગે અલ્પપાપ, અલ્પહાનિ, અલ્પદોષ અને મહાલાભની પ્રાપ્તિની પ્રવૃત્તિએ પ્રવર્તવું પડે છે. ધર્મની આરાધના કરવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવર્તવું પડે છે. ભક્તની સેવા કરવામાં કોઈપણ જીવની હિંસા થાય છે, પણ ભક્તિના પરિણામદ્વારા મહાલાભ થાય છે તેથી તે ષ્ટિએ સેવા કરવી પડે છે. પ્રભુની પૂજા કરતાં પુષ્પ વગેરેથી અલ્પપાપ થાય છે પરંતુ તેમાં ભક્તિ પરિણામમાં મહાલાભ પ્રગટે છે. તે ઉપર ખાસ લક્ષ્ય દેવું પડે છે. સાધુઆને આચાર્ચીને વંદન કરવા જતાં અલ્પ પાપ અને મહા લાભ પ્રાપ્ત થાય છે. સાધુઓને પણું ગામેગામ વિચરવાની પ્રવૃત્તિમાં જીવની વિરાધના-હિંસારૂપ પાપકર્મ લાગે છે; પરંતુ ગામોગામ વિચરીને ઉપદેશદાનાઢિ પ્રવૃત્તિથી તેઓને મહાલાલ ઉત્પન્ન થાય છે, તેની આગળ હિંસાદિ કર્મનું અલ્પપાપ કથાય છે. સંઘ જમણુ કરવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓને ઉતરવા માટે સ્થાના, ઉપાશ્રયા બાંધવા માટે અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. તીર્થંકરોને પણ ગામેગામ, નગરાનગર વિહાર કરતાં અલ્પ કર્મ બંધ તા થાય છે. કષાય રિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની પ્રવૃત્તિ કરતાં અલ્પપાપ અને મહાલાભ દષ્ટિએ પ્રવૃત્તિ કરવાની જરૂર પડે છે. કૂતરાને કીડા પડયા
८३
For Private And Personal Use Only