________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
યાએ, આચારો, ધર્મોનુષ્ઠાના ધર્મપ્રવૃત્તિયા ઇત્યાદિમાં ગુણાવિના પ્રવૃત્ત થવાથી પોતાનુ' અને વિશ્વનુ શ્રેય: સાધી શકાતું નથી. આચારાના લની સાધ્યષ્ટિ, નષ્ટ થવાની સાથે તે તે ધર્મના આચારનુ મનુ ખ્યામાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચારા ગુણની વૃદ્ધિ માટે અને ગુણાના રક્ષણુ માટે છે તેનુ' સ્વરૂપ અવધીને તેને સ્વાધિકારે આદરવા જોઇએ. જ્ઞાનશ્રદ્ધામલે ધર્માંચાર-સદાચાર આચર્યોં છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન અને શ્રદ્ધાવિના આચારી આચરતાં છતાં સ્વપરનું કલ્યાણ કરી શકાતું નથી. જ્ઞાનવિના આચારોમાં અધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધાવિના આચારાને આચરવામાં આત્મમળ રહેતું નથી. શ્રદ્ધાવિના આચારોમાં એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સર્વધર્મોમાં સર્વધર્મશાસ્ત્રોમાં આચારને પ્રથમધર્મ કથ્યા છે. સર્વે વ્યવહારનો આધાર આચાર છે. હજારા, લાખા કરાડા વિચારાની મૂર્તિયા આચાર છે. લાખો કરોડો વિચારોનુ ફેબ્રુ આચાર છે. આચારા વિના ધર્મની ઉત્પત્તિ થઇ શકતી નથી. કેવિચાર કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લેાકેાનાં આધાર આચાર છે. અતએવ સર્વધર્મની જીવતી પ્રતિમાએરૂપસજીવન આચારોથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. બ્રાહ્મણવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ અને શૂદ્રવર્ગના કેટલાક ભિન્ન ભિન્ન આચાશ છેં. વિશ્વમાં આચારથી ભ્રષ્ટ બ્રાહ્મણાદિ વર્ગ જ્યારે થાય છે ત્યારે ધર્મના નાશ થાય છે. ક્ષત્રિયા વગેરે સ્વસ્થાચારથી ભ્રષ્ટ થવાથી તેઓએ સર્વસ્વ ગુમાવ્યું. આત્માના ગુણાને ખીલવવા માટે વયોગ્ય આચારોને આચરો અને નકામા ત કરવાના છોડીદો. હૃદયવિના આચારોની આચરણા થઈ શકતી નથી, વ્યક્તિખલ, જ્ઞાતિમલ, સમાજખલ, સંઘખલ અને દેશખલને વધારવા માટે સર્વમનુષ્યેાએ વ્યાવહારિક આચારાને અને ધામિકાચાને સેવવા જોઇએ. તત્ત્વ અપ્રતિષ્ઠાનમ્, તર્ક, યુક્તિએ કરવાથી ઠેકાણે કરવું થતું નથી. લાખા ભાષણા આપનારાના કરતાં સદાચારનિષ્ઠ એક મનુષ્ય જેટલું સ્વપરનુ શ્રેય કરી શકે છે તેટલું અન્યકાઇ કરી શકતુ નથી. જ્ઞાનશ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યાને નિપાત-નાશ થતા નથી. દેશકાલાનુસાર ધર્મનિકના સદાચારીમાં, ધર્મક્રિયાઓમાં ધર્માનુષ્ઠાનામાં
૧૧૪
For Private And Personal Use Only