________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
ની ત્યાંના કરતાં વિશેષ પૂજ્યતા છે તેથી આર્યજને નિવૃત્તિ સુખ જે ભાગવે છે. તેવું સુખ ત્યાંની માંજશેાખની પ્રવૃત્તિયાથી તેને સ્વમમાં પણ મળતું નથી. અત એવ સાધુસમુદાયની સુભક્તિ દાનથી સેવા કરવી જોઈએ.
7
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણઃ-ધર્મરક્ષક અને ધર્મકર્મસુધારક કર્મચાગીએ સામાજીક પ્રબંધાપૂર્વક ધર્મવૃદ્ધિકર કાર્યો કરવાં જોઈએ તે નિર્દેશે છે.
•
,
જોજ. सामाजिक प्रबन्धेन - धर्मकर्म सुधारकैः धर्मरक्षककर्माणि कर्तव्यानि प्रयत्नतः ॥ १६० ॥ सर्वकर्म विनाशाय - शाश्वतानन्दहेतवे धर्मवृद्धिकरं कर्म - कर्तव्यं धर्मरक्षकम् ः || १६१ || IICI શબ્દાર્થ:ધર્મકર્મસુધારક જ્ઞાનચેાગી કર્મચાગીઆએ ધર્મરક્ષક કર્માને સામાજિકપ્રબન્ધવર્ડ કરવાં જોઈએ. ધર્મરક્ષકકર્મયોગીઓએ જ્ઞાનાવરણીયાસિર્વકર્મવિનાશાર્થે અને શાશ્વતાનન્દ માટે ધર્મવૃદ્ધિકર કર્મ કરવું જોઈએ.
વિવેચનઃ-ધર્મકર્મસુધારકોએ પ્રયત્નથી ધર્મરક્ષક કાર્યાં કરવાં જોઈએ. સામાજિક પ્રબન્ધાની વ્યવસ્થાપૂર્વક ધર્મરક્ષક કર્યાં કરી શકાય છે. ધર્મકર્મોનું પતિઃ સંપૂર્ણ જ્ઞાન થવાથી અને ધર્મકર્મોની ઉત્પત્તિ અને તેના ચાગ્ય દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કયા અધિકારી જીવા હોય છે, તેનું સંપૂર્ણ જ્ઞાન થવાથી ધર્મરક્ષક કર્મોમાં સુધારા વધારા કરવાની ચાગ્યતા પ્રાપ્ત થાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે સ્વપ્ન પર ને આવશ્યક અનાવાસ્યક કયાં કયાં ધર્મકર્યું છે તેનું પરિપૂર્ણ જ્ઞાન થથાથી ધર્મકર્મસુધારક બની શકાય છે. આવશ્યક ઉપયેગી અને અનુપયેગી ધર્મકર્માંતુ વર્તમાન દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિપૂર્ણ જ્ઞાન થવું જોઈએ. સામાજિક પ્રબન્ધપૂર્વક ઉત્તમ વ્યવસ્થા કરવાથી ધર્મકર્મોમાં સુધારો કરી શકાય છે. ઉદારઢદ્ધિથી સર્વ ધર્મોના અનન્તજ્ઞાનનનુંલમાં સમાવેશ થાય તેવી સૃષ્ટિએ ધર્મકાના સુધારી
For Private And Personal Use Only