________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૬
પકારાદ્વિકર્માં કરવામાં મનુષ્યે આ ભવમાં કષિ પરા,મુખ ન થવું જોઈએ. આ વિશ્વમાં કોઇને મહામાં મહાન ગણવામાં આવે તે પ્રથમ પરાપકારીને મહાન ગણવામાં આવી શકે છે. શ્રી તીર્થંકર મહેારાજાએ સમવસરણમાં બેસી દેશના દીધી તેથી તેઓને નમોન્નતૢિતાનું એ પદદ્વારા પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે અને પશ્ચાત્ નમનિન્દ્રાળ એ પદદ્વારા પશ્ચાત્ સિદ્ધાને નમસ્કાર કરવામાં આવે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને ધર્મગુરૂઓને પરોપકારથી નમસ્કાર કરવામાં આવે છે. તીર્થંકર મહારાજાએ સમવસરણમાં બેસે છે ત્યારે મોતિચ્ચસ શ્રી શ્રુતજ્ઞાન પ્રથમ ગણધર અને સંઘને નમસ્કાર કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શ્રુતજ્ઞાન, પ્રથમધર અને ચતુર્વિધ સઘથી પરોપકારનાં કાર્યો થાય છે. પરોપકાર એ વ્યાવહારિક મહાન્ ધર્મ છે. ગૌતમબુદ્ધ પરોપકારને મહાન્ ગુણુ કહી કથે છે કે જ્યાંસુધી વિ શ્વમાં એક પણ પ્રાણી દુઃખી હશે ત્યાંસુધી મારા આત્માને ચેન પડશે નહિ. શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં પણ ચંડકોશિક સર્પને પ્રતિખાધ આપ્યા હતા તે પરાપકારની ભાવનાને લેઈ અમેધવું. જ્યારે તાપસે ગોશાલા ઉપર તેોલેસ્યા મૂકી ત્યારે શ્રી વીરપ્રભુએ પપકારની પ્રમલ શુદ્ધ ભાવનાવડે શીતલેશ્યા મૂકી ગોશાલાને મરતા અચાન્યા. શ્રી મહાવીર પ્રભુએ ત્રીશ વર્ષપર્યન્ત કેવલજ્ઞાન પામીને આર્યાવર્તમાં સર્વત્ર ઉપદેશ દેઈ કરોડો મનુષ્યના ઉદ્ધાર કર્યાં તે મેટામાં મેાટા પરોપકાર અવળેધા. શ્રીપાર્શ્વનાથે કમડ ચેાગી તપ કરતા હતા તેની તાપણીમાં મળતા કાષ્ટમાંથી પરોપકારવડે સર્પને ખળ તા બચાવ્યેા. તેમણે અનેક વર્ષપર્યન્ત જગત્પર ઉપદેશવડે ઉપકાર કર્યાં. ચાવીશ તીર્થંકરોએ આ વિશ્વમાં કેવલ જ્ઞાન પામી સર્વત્ર વિચરી ભન્ય મનુષ્યેાના ઉદ્ધાર કરી અનન્તગુણુ ઉપકાર કર્યો છે. પેાતાની પાસે જે કંઈ સારૂં હોય અને તેથી વિશ્વનું શ્રેય: થતું હોય તે વિશ્વને સમર્પવા તત્પર થવાથી આત્માની જ્ઞાનાદિક શક્તિયાની ન્યૂનતા થતી નથી પ્રરન્તુ તેની વૃદ્ધિ થયા કરે છે. પોતાની શક્તિ ચેવડે અન્યને ઉપકાર કરી શકાય છે તાજ પરાપકારના નિમિત્તે વાસ્તવિક ત્યાગ ગુણની પ્રાપ્તિ થવાથી સર્વ સન્યાસની પ્રાપ્તિ થતાં
For Private And Personal Use Only