________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૦
કર કર્મપ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે આત્મોન્નતિ કરી સહજ સુખને સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. અનેકષ્ટિની સાપેક્ષાએ ન્નતિસાઘક કર્મંગના દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી અનુકમને સ્વાધિકારે સ્વીકારવામાં આવે છે તે સ્વોન્નતિ કરવામાં કઈ જાતને પ્રત્યવાય આવતે. નથી અને કર્તવ્ય કર્મયેગી બની વિશ્વને પરિપૂર્ણ અનુભવ કરી સર્વદષ્ટિની શ્રેણિએ આરહી શકાય છે. વિશ્વશાલામાં ચેતન ન્નતિ કર્મસાધક ખરેખર ઉપર્યુક્ત સર્વ દષ્ટિના સંપૂર્ણ રહસ્યને જાણ બની શકે છે અને શ્રી મહાવીરપ્રભુની પેઠે સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવામાં અનેક ઉપસર્ગો સહી શકે છે. વિશ્વવર્તિ અનેક અનુભવીએનાં રચિત અનેક શાસ્ત્રો વાંચવામાં આવે તો પણ વિશ્વશાલામાં
ન્નતિકારક કર્મપ્રવૃત્તિને જાતિ અનુભવ પ્રાપ્ત કર્યા વિના જતિસાધક કર્મપ્રવૃત્તિમાં આત્માર્પણ થઈ શકતું નથી. સ્વતંત્રષ્ટિથી જાતીય અનુભવ કરીને આત્મોન્નતિકારક કર્તવ્યકર્મોને સ્વાધિકારે સેવતો સેવતો આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે. ન્નતિકર્મસાધક બનવાને પ્રથમ પરિપૂર્ણ સ્વાત્માનું જ્ઞાન કરીને બ્રહ્માંડની સાથે તેનું ઐક્ય–સાદશ્ય કેવી રીતે છે તેનું અનુભવિક જ્ઞાન પ્રાપ્ત કરીને નતિ કર્મપ્રવૃત્તિના અનુકમને પરિપૂર્ણ અવલકવાની આવશ્યકતા છે. અન્ય મનુષ્યના વિચારોમાં અને આચારમાં એકાન્ત વિશ્વાસુ બની આત્માની પ્રગતિનો આધાર અન્ય મનુષેપર મૂકવે એ અનેકાન્તદષ્ટિએ વિશ્વશાલામાં આત્મોન્નતિ કરવામાં હિતાવહ નથી. વિશ્વશાલામાં મારું સ્થાન ક્યાં છે? તેને પરિપૂર્ણ નિશ્ચય કરી ન્નતિકર્મસાધક બનવું જોઈએ. મનુષ્ય આ પ્રમાણે નતિ કર્મસાધક ન બને તે તે પશુના કરતાં વિશેષ મહાન ગણું શકાય નહિ. ઉપર્યુક્ત અનેકષ્ટિના સાપેક્ષત્વને ધ્યાનમાં લઈ જે મનુધ્ય વિશ્વશાલામાં ઉત્કાન્તિકર્મનું અધ્યયન કરે છે તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સમાજગત સ્વાતંત્ર્યની રક્ષા કરી વિશ્વને વર્ગ સમાન કરવામાં સ્વાત્મભોગ સમર્પી શકે છે. ઉપર્યુક્ત દષ્ટિને નયસાપેક્ષે જાતીય અનુભવ પ્રાપ્ત કરવે જોઈએ અને અવકાન્તિના માર્ગોને ત્યાગ કરીને લોકિક તથા કેત્તર ઉલ્કાન્તિના માર્ગોનું
For Private And Personal Use Only