________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭3 કંઈ મૃત્તિકા બનાવવાને શક્તિમાન થતું નથી અને મૃત્તિકા વિના કુંભાર ત્રણ્યકાલમાં ઘટ બનાવી શક્યું નથી. ઘટ બનાવવામાં મૃત્તિકા, જલ, અગ્નિ, વાયુ, આકાશ, ચક્ર, અને દંડ વગેરે અનેક વસ્તુઓની સાહાટ્ય જોઈએ છે. ઘટત્પત્તિપ્રતિ મૃત્તિકા, કુંભકાર, જલ, વાયુ, આકાશ, કાલ, વનસ્પતિ, કાષ્ઠ વગેરે સર્વ કારણે છે તેમાં અમુક જ એક હોય તે ઘટ બને એવું ત્રણ્યકાલમાં સંભવતું નથી તે સર્વ કારણોમાં ઘટપ્રતિ જે જે અંશે કતૃત્વ–કારણત્વ રહ્યું છે તેને ત્યાગ કરીને કુંભકાર પિતાનામાં સર્વ પ્રકારે કર્તુત્વાહવૃત્તિ રાખે છે તે એગ્ય નથી; તેમજ તે બ્રાન્તિરૂપ છે. સર્વ કારણોએ ભેગાં મળીને ઘટરૂપ કાર્યની સિદ્ધિ કરી છે તે તેમાં મેં અમુક કાર્ય કર્યું એ મિથ્યાભિમાન રાખીને અનેક કષાયોના તાબામાં પોતાના આત્માને કેમ મૂકવો જોઈએ? અર્થાત્ ન મૂક જોઈએ અને પિતાના વિના અન્વેના કર્તુત્વની અહંવૃત્તિ ન ધારણ કરવી એજ કાર્ય કરનારા કમૅગીઓએ લક્ષ્યમાં લેવું જોઈએ. કાલ સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચકારણે વડે કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે—કા રાવલય, પુરવયં પુરિત#ાર પંચ, રમવા સન્મત્ત, કોઇ મછત્તા કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચ કારણે ભેગાં મળે છે ત્યારે કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે એવી જે માન્યતા તે સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ છે. અન્યથા મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા બુદ્ધિ, બ્રાન્તિ બુદ્ધિ, અનિશ્ચયાત્મિક બુદ્ધિ, અવધવી. કેઈપણ મનુષ્ય બાહ્યનું કેઈપણ કાર્ય કરે છે તેમાં કાલ કારણભૂત છે પરંતુ તે કાલ તે પિતે નથી. સ્વભાવ તે બનનાર કાર્યને સ્વભાવ છે તે પણ પિતે નથી. સ્વભાવ તે ઉત્પન્ન થનાર કાર્યમાં રહે છે. નિયતિ ભાવિભાવ ચર્મથં તમMતિ એ પણ પિતે આત્મા નથી. પૂર્વકૃત પણ પિતે આત્મા નથી કારણકે પૂર્વકૃત શુભાશુભરૂપ છે અને શુભાશુભ કૃત કર્મથી આત્મા ભિન્ન છે. અતવ શુભાશુભપૂર્વકૃત કર્મ પણ આત્મા નથી, તેથી તે વડે થનાર કાર્યમાં અહંવૃત્તિ કરવી તે પણ કઈ રીતે ચગ્ય નથી. પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થાય છે, પરંતુ પુરૂષાર્થ એકલું કંઈ કાર્ય સિદ્ધિ કરવાને શક્તિમાન નથી. સર્વ કારણે ભેગાં મળે છે ત્યારે બાહાકાર્ય વગેરે
કાર્યસિદ્ધિ હાર કરી તેમાં પણ આ કર્મથી
For Private And Personal Use Only