________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
અનુભવવું જોઇએ. લૈાકિક પ્રવૃત્તિ અને લેાકેાત્તરપ્રવૃત્તિ એ બન્ને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાંસુધી અધિકાર છે ત્યાંસુધી તે પ્રવૃત્તિ સેવવી જોઇએ. હે મનુબ્ય ! જે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી હારી આત્માતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મપ્રવૃત્તિને સેવ્યા કર !!! એમાં અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ માર્ગ પ્રગતિમાં આગલ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સચોગી કેવલીને વિહારાદિકમાં કાયિકયોગ પ્રત્યયી હિ'સા લાગે છે તેથી તેમને કાયયોગ હિંસા કર્મ લાગે છે છતાં તેઓ મહા નિર્જરા રૂપ લાભને પ્રાપ્ત કરે છે.
અવતરણ—સ્વાધિકારાગે આત્મજ્ઞાનીઓ કર્તવ્યકર્મને કેવી આન્તર નૃત્યાદિથી કરે છે તે જણાવે છે.
તેના : नेदं कृतं मयेत्येवं, निरहंबुद्धितो बुधाः । પ્રાસાધિવાયોનેન, વર્તને ત્રાસર્મનુ ॥ ૪૩ / स्वाधिकारे सदोषं वा, निर्दोषं कर्म यद्भवेत् । તન્ય સ્વાધિષ્ઠા૨ેળ, નિર્મજ્ઞાનયોગતઃ॥૪૪|| लाभालाभविवेकेन, स्वान्यशर्मप्रसाधकम् । देशकालानुसारेण, कर्तव्यं धर्म्य कर्म तत् ॥ ४५ ॥
વિવેચન—બાહ્યથી અમુક કાર્ય વ્યવહારથી કર્યું, પરંતુ નિરહંવૃત્તિથી પંડિતો મે આ નથી કર્યું એવીઢશાથી પ્રાપ્તાધિકાર ચેાગવડે પ્રાપ્તકાચમાં વર્તે છે. સ્વાધિકાર સદોષ કર્મ હોય વા નિર્દોષ કર્મ હોય પરંતુ તે સ્વાધિકારવડે નિર્મલ જ્ઞાનથી કરવા ચેાગ્ય છે. લાભાલાભ વિવેકવડે સ્વાન્ય સુખપ્રસાધક એવું દેશકાલાનુસારે ધર્મ કર્મ કરવાચોગ્ય છે. આત્મજ્ઞાનીઓ નિહંવૃત્તિથી આ કાર્ય મે કર્યું એમ માનતા નથી. અમુક કાર્યને વ્યવહારથી કર્યા છતાં નિરહુંવૃત્તિથી તેઓ મેં આ
For Private And Personal Use Only