________________
પરિચય
અહંકારપુર્યો તડફડઈ, દેવ-ગુરુ-વંદણ ગાઢ અડે–પ”
ક્રોધ વિષે નીચે મુજબ કથન છે – “પાંચમે ક્રોધ વસે છે. મન કરે, અમને કીનવી આદર કરે ;
રીસે ધર્મરામ નવી ગયે, કાલે ગુરૂ ધર્મલાભ નવી કહ્યો ” તિર કાઠિયાએ વિષે કેટલીક બાબતે મેં “તેર કાઠિયા” નામના મારા લેખમાં દર્શાવી છે.
ત્રીજા ખંડમાં અપાયેલી ચેથી કૃતિ નામે “ કર્મની ગતિ કિવા કમને છંદ” અશુભ કર્મોને–પાપ-પ્રકૃતિઓને ઉદય થતાં અધ્યાત્મક્ષેત્રે ધર્મસમ્રાટ તીર્થ કરીને અને સાંસારિક પક્ષે રાજાધિરાજ ચક્રવર્તીઓને પણ કેવી કેવી રીતે હેરાન પરેશાન કરે છે–એમની રેવડી દાણાદાણ કરે છે એ બાબતે મેટે ભાગે સંક્ષેપમાં રજૂ કરે છે. સાથે સાથે શુભ કમેન-પુણ્ય-પ્રકૃતિઓને ઉદય થતાં કેવા કેવા લાભ થાય છે તે ઉપર પણ આ કૃતિ પ્રકાશ પાડે છે. એના પ્રણેતા રતનસાગર તે “જગદ્ગુર” તરીકે નિર્દેશાતા હીરવિજયસરિના સંતાનો છે. આમ આ કૃતિ લગભગ ત્રણ વર્ષ જેટલી તે પ્રાચીન છે. એનું યથોચિત વિવરણ કથાસાહિત્યને મનોરમ અને મહત્ત્વને અંશ બની શકે તેમ છે. આ “ કર્મની ગતિ ” કરતાં નાની એવી એક કૃતિ સે કમ પચીસી છે. એ પણ ગુજરાતીમાં છે. એને “સક્ઝાય” તરીકે ઓળખાવાય છે. એ હષ ઋષિએ ૨૬ કડીમાં રચી છે. એની શરૂઆત નીચે મુજબ કરાઈ છે –
દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિ હર નરવર સબઈ". છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૧, અં. ૬-૭)માં છપાય છે.
૨. આ કૃતિના ચતુર્થ પદ્યમાં છ ચણે છે ( છઠ્ઠા ચરણને પ્રારંભ કમે પુજ”થી થાય છે, જ્યારે બાકીનાં બધાં પદ્યૌમાં ચાર ચાર ચરણે છે તેનું શું કારણ?
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org