SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય અહંકારપુર્યો તડફડઈ, દેવ-ગુરુ-વંદણ ગાઢ અડે–પ” ક્રોધ વિષે નીચે મુજબ કથન છે – “પાંચમે ક્રોધ વસે છે. મન કરે, અમને કીનવી આદર કરે ; રીસે ધર્મરામ નવી ગયે, કાલે ગુરૂ ધર્મલાભ નવી કહ્યો ” તિર કાઠિયાએ વિષે કેટલીક બાબતે મેં “તેર કાઠિયા” નામના મારા લેખમાં દર્શાવી છે. ત્રીજા ખંડમાં અપાયેલી ચેથી કૃતિ નામે “ કર્મની ગતિ કિવા કમને છંદ” અશુભ કર્મોને–પાપ-પ્રકૃતિઓને ઉદય થતાં અધ્યાત્મક્ષેત્રે ધર્મસમ્રાટ તીર્થ કરીને અને સાંસારિક પક્ષે રાજાધિરાજ ચક્રવર્તીઓને પણ કેવી કેવી રીતે હેરાન પરેશાન કરે છે–એમની રેવડી દાણાદાણ કરે છે એ બાબતે મેટે ભાગે સંક્ષેપમાં રજૂ કરે છે. સાથે સાથે શુભ કમેન-પુણ્ય-પ્રકૃતિઓને ઉદય થતાં કેવા કેવા લાભ થાય છે તે ઉપર પણ આ કૃતિ પ્રકાશ પાડે છે. એના પ્રણેતા રતનસાગર તે “જગદ્ગુર” તરીકે નિર્દેશાતા હીરવિજયસરિના સંતાનો છે. આમ આ કૃતિ લગભગ ત્રણ વર્ષ જેટલી તે પ્રાચીન છે. એનું યથોચિત વિવરણ કથાસાહિત્યને મનોરમ અને મહત્ત્વને અંશ બની શકે તેમ છે. આ “ કર્મની ગતિ ” કરતાં નાની એવી એક કૃતિ સે કમ પચીસી છે. એ પણ ગુજરાતીમાં છે. એને “સક્ઝાય” તરીકે ઓળખાવાય છે. એ હષ ઋષિએ ૨૬ કડીમાં રચી છે. એની શરૂઆત નીચે મુજબ કરાઈ છે – દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિ હર નરવર સબઈ". છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૧, અં. ૬-૭)માં છપાય છે. ૨. આ કૃતિના ચતુર્થ પદ્યમાં છ ચણે છે ( છઠ્ઠા ચરણને પ્રારંભ કમે પુજ”થી થાય છે, જ્યારે બાકીનાં બધાં પદ્યૌમાં ચાર ચાર ચરણે છે તેનું શું કારણ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy