________________
પરિચય
આનાથી પણ નાની એવી આ વિષયની એક કૃતિ દાનમુનિએ કડીમાં રચી છે. એને પ્રારંભ નીચે પ્રમાણે કરાવે છે :“સુખ દુખ સરજ્યાં પામીએ રે.”
જેને સાહિત્યને એક મુખ્ય અને વિસ્તૃત અંશ તે કર્મસિદ્ધાન્તનું તલસ્પર્શી અને વિસ્તૃત વિવેચન છે. આને લઇને એમાં અનેક પારિભાષિક શબ્દ વપરાયા છે. એને પરિપૂર્ણ બોધ સુગમતાથી થાય તે માટે એના સાથે કોશની રચના આવશ્યક છે. આ બાબત મેં તૃતીય ખંડના પાંચમા-અંતિમ લેખ દ્વારા રજૂ કરી છે.
અંતમાં પાંચ પરિશિષ્ટો છે. એ પૈકી પહેલાં ત્રણ વિષે તે ખાસ કઈ કહેવા જેવું નથી. ચતુર્થ પરિશિષ્ટ તરીકે “પારિભાષિક શબ્દની સુચી” છે અને એમાં મુખ્યત્વે કરીને કર્મસિદ્ધાન્તને અંગેના શબ્દો છે. આ સૂચી કમમીમાંસા નામનું જે પુસ્તક રચવાની મારી વર્ષોજૂની અભિલાષા છે એ કાર્યમાં સહાયક થઈ પડે એ માટે મેં આપી છે અને તૈયાર કરવાના પુસ્તકની સંક્ષિપ્ત રૂપરેખાથી પ્રસ્તુત પુસ્તકની પૂર્ણાહુતિ કરી છે.
કાયસ્થ મહેલ્લે, ગોપીપરું, ?
સુરત- ૨ તા. ૧૧-૧૦-'૧૯
હીરાલાલ ૨, કાપડિયા
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org