SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય તૃતીય ખંડની ત્રીજી વૃતિ (પૃ. ૨૯૩)માં ક્રોધાદિક કષાયને અંગેની સઝાય એ જે ઉલ્લેખ છે એ સંબંધમાં હું નોંધીશ કે “ કષાય સંબંધી સાહિત્ય : સઝાયો” નામના મારા લેખમાં મેં કેટલીક સજઝાને નિર્દેશ કર્યો છે. હેમવિમલસૂરિએ પંદર પદ્યમાં રચેલી તેર કાઠિયાની સઝાય પૃ. ૩૦૩ છપાયા બાદ મારા જેવામાં આવી. એના પ્રથમ પદ્યમાં પ્રસ્તુત વિષય રજૂ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે જ્યારે અંતિમ પાના અંતમાં કર્તાએ “હેમવિમલસૂરિ' એવું પિત નું કેવળ નામ દર્શાવ્યું છે. હેમવિમલસૂરિ બે થઈ ગયા છે : એક “આગ” ગ૭ના છે તે બીજા “તપા' ગચ્છના છે. એ બંને વિષે જે. સા. સં. ઈ.માં ડેક પરિચય આપયો છે. આ સક્ઝાયમાં નીચે મુજબ તેર કાઠવાનો નિર્દેશ છે – ( ૧ ) આલ(ળ સ, (૨) મોહ, (૩) અવના, (૪) અહંકાર, ( ૫ ) ક્રોધ, ( ૬ ) પ્રમાદ, (૭) કૃપાઈ, ( ૮ ) ભય, ( ૯ ) સેગ ( ક ), ( ૧૦ ) અજ્ઞાનપણું, ( ૧૧ ) વિથા, ( ૧૨ ). કુતૂહલ અને ( ૧૭ ) વિષય. પૈકી અહંકારને લગતી પંક્તિઓ નીચે પ્રમાણે છે – “થે થાનીક ટીમ કરે છણ જીણું વ્રત વંદણ કુશ કરે છે ૧. આ લેખ “જે. ધ. પ્ર.” (પુ. ૮૧, અં. ૨ )માં છપાયે છે. ૨. આ કૃતિ “જૈ. સ. પ્ર.” (વ. ૧૨, અં. ૩, માં સને ૧૯૪૬માં પ્રકાશિત કરાઈ છે. આનું સંપાદન ડે. શાર્લોટ ક્રાઉઝેએ (સુભદ્રાએ) કર્યું છે. એમના મતે કર્તા “તપ” ગચ્છાના છે અને એ વિ. સં. ૧૫૩થી વિ. સં. ૧૫૮૩ સુધી વિદ્યમાન હતા. છેએઓ રિકમની ચદમી સદીમાં થઇ ગયા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy