Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 5
________________ અમલવાવમાંનાચાર્ય શ્રી વિજ્યરામચંદસછિએ આપેલી અને સંદેશ આદિ પત્રમાં પ્રસિદ્ધ થયેલી શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યાનમાળાની શ્રી જૈન આગમ-શાસના અનેક પાઠયુક્ત સમીક્ષા લે. મુનિ હંસસાગરજી : પાલીતાણા) અદેશ' પત્રના વિદ્વાન અને જિજ્ઞાસુભાવ પૂર્વકને મધ્યસ્થભાવ' ધરાવનારા તેતર માનદ તંત્રી શ્રીયુત નંદલાલભાઈ બોડીવાળાએ જનના પયુંઘણુ જેવા મહાન પવિત્ર આઠ દિવસ માટે પિતાના બહુ જનપ્રિય તરીકેની પ્રસિદ્ધિને ભજતા પત્રના કિમતી કલમો જોનાચાર્યના લેખને સુપ્રત કર્યા, તે બદલ જેનેએ ગૌરવ લેવા જેવું હેઈને તેઓશ્રીને ધન્યવાદ આપ ઘટે છે. શ્રીયુત નંદલાલભાઈની “તા. ૨૮ ઓગસ્ટ ૧૯૫ ના તે પત્રમાંની' , જાહેરાત મુજબ નાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની તે વ્યાખ્યાનમાળાને શ્રીયુત નંદલાલભાઈએ જેન તેમજ જૈનેતરઆલમને અપૂર્વ લાભ થવાની ખાત્રી જાહેર કરીને પછી પિતાના પત્રમાં અવિરતપણે પ્રસિદ્ધ કરૂ છે ! સાથે તેઓશ્રીએ તે લેખ વાંચવાની અને સંગ્રહ કરી રાખવાની ભારપૂર્વક ભલામણ કરી છે ! આ રીતે અન્યના લેખોની જવાબદારી લેવી તે અતિભકિતા સૂચક ગણાય. આથી તે ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ થી તા. ૫ સપ્ટેમ્બર ૧૮૫૧ સુધીના શ્રી પયું પર્વના આઠ દિવસ સુધીના “સંદેશ” પત્રના આ અણામાં પ્રસિદ્ધ થવી જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની તે વ્યાખ્યાનમાળાને પણ જૈન જનેતર સર્વ કઈ અતિપ્રમાણિક અને શાકસંગત માનવા સાજ રાય, એ ઉઘાડી બીના છે! પરિણામે જેનપરંપરા અને નાગમહાઅવિશ્વની તે પર્યુષણસ્પર્વની વ્યાખ્યાનમાળા વિગેરેમાનું લખાણ જૈન જૈનેતર માધ્યમમાં પરંપરા અને નાગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84