Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાકુ કથન. સમાજ, સંપ અને સંગઠ્ઠનથી જ સમૃદ્ધ બને છે-અણનમ અને અજોડ બને છે. આથી જ સમાજના દરેકે દરેક હિતેચ્છુઓ, કલેશ અને છિન્નભિન્નતાને સમાજમાંથી સર્વ ઉપાયે હાંકી કાઢવા સદા ચિંતાતુર હોય છે. આમ છતાં જેન જેવી લકત્તર સમાજને પણ તે સંપ અને સગઢ઼વ કેમ સાંપડતા નથી? એ વિષે ઉડેથી તપાસતાં જણાઈ આવે તેમ છે કે એક બાજુથી : ભગવંતના પરોપકારી શાશ્વત ધચને સદાહ નજીવન ઘડી રë હોય છે, ત્યારે બીજી બાજુથી સ્વાસ્થનેને જાગ્રહે, તે ઘડાઈ રહેલા અને ઘડાતા જૈનીજીવનને જમીનદોસ્ત કરવા આકાશપાતાળ એક કરી રહેલ હોય ! છે!” તેને પરિણામે જ જન્મતા સંઘર્ષણને શમાવવા હિતેચ્છુઓ પણ સતત અને વારંવારના પ્રયાસને અંતેય નિષ્ફળ નિવડે છે. સદાગ્રહી અને કરાગ્રહી બન્નેય એક સખું બેલે છે કે-“અમારું વચન ભલે જાવ; પરંતુ ભગવંતનું એક પણ વચન વિરાધનાને ભજવું ન જોઈએ અને તેને લીધે સમાજમાં મતભેદ હોય તે સહજ છે; પરંતુ મનભેદ ન જોઈએ,’ આથી સદાગ્રહપ્રિય વર્ગનેય કદાગ્રહી પરખા મુશ્કેલ બની જાય છે. પરિણામે સમાજ દેહના ભાગલા પડે છે, પક્ષ બંધાય છે, આપસ આપસમાં અદેખાઈ બહેકે છે. અને તેથી તે અને નીભતે કલેશ સમાજને પુણ્યદેહ જર્જરીત કરી મૂકીને સમાજમાંના પોતાનાં જ બંધુઓથી સ્વને અલગ રાખે છે! જે બીના અસહ્ય છે. સ્વવચનના આગ્રહીજનને સમાજની એ સ્થિતિ ખૂબ ભાવે છે. કારણ એક જ કે- સમાજ એ રીતે પક્ષાપક્ષીમાં રિબાતા હોય તે જ સ્વવચનના કદાગ્રહને સમાજમાં ભગવતના સિદ્ધાંત તરીકે પ્રચારવાની નિષ્ઠામાં વેગ મળે !” કદાગ્રહી જનની આ નીતિ રીતિ સમાજને શાપરૂપ હોવાથી તેવા કૂર પંજામાંથી સમાજને ઉગારી લેવાના સદાશયથી કદારહી જનની અનર્થકારી પ્રરૂપણાઓને આરાધક સમાજ સામે શાસ્ત્રાધારે અનર્થકારી તરીકે સિદ્ધ કરી આપવાની સદાગ્રહી જનની ફરજ આવશ્યક બને છે. છે સદાશય એજ છે-કદાગ્રહીજન શાંત બેસી જઈને સમાજમાં સંપ અને અગનનું સામ્રાજ્ય સ્થાપવા દે, તેમાં સહાય કરે એ શુભ હેતુથી જ આ અસલ્ય સાહિત્યમાં આ. શ્રી રામચંદ્રસૂરિજી મ ને “સંદેશ” આ પત્રમાંના લેખમાંની ઉત્સુત્ર પ્રરૂપણુઓને શાસ્ત્રોના પાડે આપવા પૂર્વક ઉસરપ્રાપણુ તરીકે સિદ્ધ કરી આપવાને પ્રયાસ જરૂરી બનેલ છે. સજા આ આદર્શને મધ્યસ્થ ભાવે વાંચે અને મારા પ્રયાસ : સકલ કરે એજ શુભેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 84