Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 2
________________ - - --- : = = === == = == ભૂલો સુધારવાને પંથે વળેલા રામસૂરિજી! જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ “સંદેશ'માંના પિતાના લેખમાં આમ તે શાસ્ત્રવિરૂદ્ધ સેંકડો વાતે કરી છે. જેમાંની સો જેટલી ભૂલે તે શાસ્ત્રના પાઠે રજુ કરવા પૂર્વક આ ગ્રન્થરત્નમાંજ રપષ્ટ કરી બતાવવામાં આવેલ છે. જેમાં પ૬ તો નંબરવાર ઉસૂત્રપ્રરૂપણું બતાવવામાં આવેલ છે. આ પહેલાં તા. ૨૦-૧૦-૫૧ ના રોજ “જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ “સંદેશના લેખમાં રામાયણનાં પવિત્રતર પાની કરેલી ઘોર વિડંબણા” શિર્ષકવાળી એક પત્રિકા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે વાંચતાં સરિજી, કેવા ડઘાયાં છે અને તેને અંગે આપણે જણવેલી ભૂલને કે પેંતરો રચીને તેઓ કેવી રીતે અવળે હાથે કાન પકડી સુધારવાની ફરજમાં મૂકાયા છે, તે બીના સમજવા સારૂ આ અમૂલ્ય ગ્રંથરત્નને છેડે આપેલું “ભૂલો સુધારવાને પંથે વળેલા રામસૂરિજી?” એ શિર્ષકવાળું અંતિમ લખાણ, સહુથી પહેલાં વાંચી જવા વાચક મહાશયને ખાસ વિજ્ઞપ્તિ છે. = = === = = = === = 500 - -- - ---- - - --- ET Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 84