________________
૧૬
શ્રી નરોત્રાન્ચોદ
[પ મહાવિ
એમના વાસક્ષેપના પ્રભાવે અણહિલપુર નરેશ ચામુંડરાજને વલ્લભરાજ વગેરે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી તેથી તે ભકત બજો હતો.
વીરરિના વૈરાગ્યનું કારણ પિતાનું અવસાન જણાવેલ છે તેથી શિવનાગને સમય વિક્રમની દશમી શતાબ્દી નિશ્ચિત થાય છે.
ધરણોરગેંદ્ર સ્તોત્ર ઉપરાંત એની કઈ કૃતિ હશે કે કેમ તે નિશ્ચિત નથી. પુરાતત્ત્વવેત્તાઓ બહાર આણશે તે ઉપકાર થશે.
એમના સમયે શ્રીમાલમાં રાજ્ય કરતા ઘૂમરાજ વંશીય (? પરમાર ) દેવરાજ તેમજ અણહિલપુરના રાજા ચામુંડરાજ ૩ વગેરેના સમય ઉપર લક્ષ્ય આપી ઇતિહાસ પ્રેમી મુનિશ્રી કલ્યાણવિજ્યજી મહારાજ વરસૂરિને અસ્તિત્વકાળ અગ્યારમી સદીને પૂર્વ ભાગ ઠરાવે છે. (જુઓ પ્રભાવક ચરિત્ર-પ્રબંધ પર્યાચના) ૨૪
૫ મહાકવિ વિલ્હણ. કવિ વિલ્હણથી પામી, સ્વચ્છતા જે સરસ્વતી. ઘન દુર્જનથી યે તે, કદિ મેલી નથી થતી–કીતિ કૌમુદી ૧-૧૭
આ કવિએ પોતે ઈ. સ. ૧૦૮૫માં રચેલા વિક્રમાંક ચરિત્ર મહાકાવ્યના અંતિમ (૧૮મા) સર્ગમાં પિતાની વંશપરંપરા, સ્થાન વગેરે વિસ્તારપૂર્વક આપેલ છે. તે તથા અન્ય સાધનોઠારા જે હકીક્ત પ્રાપ્ત થઈ છે તે નીચે મુજબ–
| વિલ્હણ કવિ ઈ. સ. ૧૦૬૬થી ૧૦૮૫માં હતા (કી. કૌ.
૨૩ મેરૂતુંગની વિચારણ-સ્થવિરાવલી પ્રમાણે સં. ૮૪૪૯૭૧ (વર્ષ ૨૭) અને એઝાઝના મતાનુસાર સં. ૧૦૫ર૧૦૬૬.
૨૪ પ્રસિદ્ધકર્તા આત્માનંદ જૈન સભા ભાવનગર. સં. ૧૯૮૭ ૨૫ જુઓ લેક ૧થી ૧૦૮ સુધી.