________________
બાહુ સ્વામી ]
પ્રસ્તાવના.
૬ સૂર્યપ્રજ્ઞપ્તિ નિયુ†ક્તિ.૧૧
૭ ઋષિજ્ઞાતિનિયુકિત મૂળ પણ પોતે રચેલું અને નિયુકિત
પણ પેતે રચી છે.
૮ વ્યવહારસૂત્ર નિયુક્તિ ૯ બૃહત્કલ્પસૂત્ર નિયું`કિત ૧૦ દશાશ્રુતક ૧ ૨ ૧૧ પિંડ નિયુ‘કિત ૧૩ ૧૨ સ ંસકતક નિયુક્તિ. ૧૩ એધનિયુ'કિત.
૧૪ ભદ્રબાહુ સંહિતા.૧૪ ૧૫ નવગ્રહશાંતિસ્તોત્ર.૧૫
૧૬ દ્વાદશ ભાવજન્મ પ્રદીપ.૬
૧૧. આ નિયુક્તિ અત્યારે ઉપલબ્ધ નથી. જીએ નિમ્નલિખિત
ઉલ્લેખ—
अस्या निर्युक्तिरभूत पूर्व श्रीभद्रबाहु सूरिकृता । कलिदोषात् साऽनेशत् व्याचक्षे केवलं सूत्रम् ॥ —મલયગિરિષ્કૃતા સૂર્ય`પ્રતિવૃત્તિ.
૧૨. પંજાબમાં આવેલા ફગવાડા ગામમાં યતિજીના જ્ઞાનભંડારમાં સંપૂર્ણ પ્રાચીન પ્રતિ છે. હાલમાં મંગલનિમિત્તે પર્યુષણુપ માં વંચાય છે તે કલ્પસૂત્ર આ ગ્રંથનું આઠમું અધ્યયન છે. १३ येनैषा पिण्डनिर्युक्तिर्युकिरम्या विनिर्मिता । द्वादशाङ्गविदे तस्मै नमः श्रीभद्रबाहवे || —મલયગિરિષ્કૃતા પિ ́ડનિયુŚક્તિવૃત્તિ.
૧૪. ૧૫. આ બન્ને ગ્રંથા માટે નિશ્ચય નથી. હાલમાં જે ભદ્રબહુસહિતા ' એ નામનું પુસ્તક છપાયું છે તે આ ભદ્રબાહુકૃત નથી. ૧૬. આ ગ્રંથ સંસ્કૃત પદ્યબંધ છે. એને ત્રુટક ભાગ અમારા જોવામાં આવેલા છે.