SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુ સ્વામી ] પ્રસ્તાવના. ૬ સૂર્યપ્રજ્ઞપ્તિ નિયુ†ક્તિ.૧૧ ૭ ઋષિજ્ઞાતિનિયુકિત મૂળ પણ પોતે રચેલું અને નિયુકિત પણ પેતે રચી છે. ૮ વ્યવહારસૂત્ર નિયુક્તિ ૯ બૃહત્કલ્પસૂત્ર નિયું`કિત ૧૦ દશાશ્રુતક ૧ ૨ ૧૧ પિંડ નિયુ‘કિત ૧૩ ૧૨ સ ંસકતક નિયુક્તિ. ૧૩ એધનિયુ'કિત. ૧૪ ભદ્રબાહુ સંહિતા.૧૪ ૧૫ નવગ્રહશાંતિસ્તોત્ર.૧૫ ૧૬ દ્વાદશ ભાવજન્મ પ્રદીપ.૬ ૧૧. આ નિયુક્તિ અત્યારે ઉપલબ્ધ નથી. જીએ નિમ્નલિખિત ઉલ્લેખ— अस्या निर्युक्तिरभूत पूर्व श्रीभद्रबाहु सूरिकृता । कलिदोषात् साऽनेशत् व्याचक्षे केवलं सूत्रम् ॥ —મલયગિરિષ્કૃતા સૂર્ય`પ્રતિવૃત્તિ. ૧૨. પંજાબમાં આવેલા ફગવાડા ગામમાં યતિજીના જ્ઞાનભંડારમાં સંપૂર્ણ પ્રાચીન પ્રતિ છે. હાલમાં મંગલનિમિત્તે પર્યુષણુપ માં વંચાય છે તે કલ્પસૂત્ર આ ગ્રંથનું આઠમું અધ્યયન છે. १३ येनैषा पिण्डनिर्युक्तिर्युकिरम्या विनिर्मिता । द्वादशाङ्गविदे तस्मै नमः श्रीभद्रबाहवे || —મલયગિરિષ્કૃતા પિ ́ડનિયુŚક્તિવૃત્તિ. ૧૪. ૧૫. આ બન્ને ગ્રંથા માટે નિશ્ચય નથી. હાલમાં જે ભદ્રબહુસહિતા ' એ નામનું પુસ્તક છપાયું છે તે આ ભદ્રબાહુકૃત નથી. ૧૬. આ ગ્રંથ સંસ્કૃત પદ્યબંધ છે. એને ત્રુટક ભાગ અમારા જોવામાં આવેલા છે.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy