________________
૧૦
શ્રીનસ્તોત્રરજો
[૧ શ્રી ભદ્ર
૧૭ વસુદેવહિંડી. ૧૭ આ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં રચેલ કે જે સવા લાખ શ્લેક પ્રમાણ હતું એમ પ્રસિદ્ધ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ શ્રીદેવચંદ્રસૂરિ જણાવે છે. ભદ્રબાહુને જન્મ, દીક્ષા, અવસાન સમયે તથા શિષ્યાદિ સંતતિ જાણવા માટે આપણી પાસે કોઈ ચોક્કસ સાધન નથી. શ્રીભદ્રબાહુસ્વામી પોતાના નિર્યુક્તિ વગેરે કઈ પણ ગ્રંથમાં રચનાકાળ જણાવતા નથી. માત્ર કલ્પસૂત્રમાં–
समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाइं विइकंताई, दसमस्स वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ. वायणंतरे ८ पुण अयं तेणउए
છ aણે છ -સૂત્ર ૧૪૮
१७ वंदामि भद्दबाई जेण य अइरसियं बहुकहाकलियं । रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्स ।
–શાંતિનાથચરિત્ર મંગળાચરણ. ૧૮ આ વાક્યને અર્થ કલ્પસૂત્રના ટીકાકારે પૈકી ઘણાખરા ભિન્ન ભિન્ન રીતે ઉપજાવે છે. પરંતુ ખરી હકીકત તો એમ લાગે છે કે–તે સમયે વિક્રમ સંવત ૫૧૦ ચાલતો હશે અને તે વિક્રમના રાજ્યારેહણ દિવસથી તેમજ સંવત્સર પ્રવૃત્તિ દિવસથી ગણવામાં મતભેદ હશે, વીર નિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમરાજા ગાદીએ બેઠા અને ત્યાર બાદ ૧૩ મે વર્ષે સંવત્સર પ્રવર્તાવ્યો હતો. માટે વિક્રમ સંવતમાં ૪૭૦ ઉમેરતાં વીર સં. ૯૮ આવે અને ૪૮૩ ઉમેરીએ તે ૯૯૩ વર્ષ આવે. આ બાબતના સમર્થન માટે જુઓ કાલિકાચાર્યની પરંપરામાં થએલા શ્રીભાવદેવસૂરએ બનાવેલી કાલિકાચાર્ય કથાની નિમ્ન લિખિત ગાથાઓ– विकमरजारंभा पुरओ सिरिवीरनिव्वुई भणिया । सुन्नमुणिवेयजुत्त (४७०) विक्कमकालाउ जिणकालं ॥