________________
બાહુ સ્વામી]
પ્રસ્તાવના.
૧૧
આ પ્રમાણે ઉલ્લેખ નજરે પડે છે એ ખાસ ધ્યાનમાં રાખવાયેાગ્ય છે; આપણે આ ગ્રંથને એમની પ્રાથમિક કૃતિ માનીએ. જો આચાય - શ્રીએ પેાતાની ૧૫ વર્ષ લગભગની કિશાર વયે ગ્રંથરચનાની શરૂઆત કરી હેાય અને વરામિહરના અવસાન (ઇ. સ. ૧૮૫) બાદ ચાર પાંચ વર્ષ સુધી હયાતી ધરાવતા હાય એમ માનીયે તે એમનું સયુ વર્ષ ૧૨૫થી ઉપર અને ૧૫૦ વચ્ચેનું ધારી શકાય છે. પરંતુ એટલા લાંબા આયુષ્ય માટે શંકાને સ્થાન મળે ખરૂં.
વીરનિર્વાસ વત્ ૯૮૦ ( વાચનાંતરે ૯૯૩ )વર્ષે દૈિ ગણિક્ષમાશ્રમણે પુસ્તક લખાવવાની પ્રવૃત્તિ આરંભી. તે સમયે એમણે આ સ્થવિરાવલી ( પટ્ટાવલી ) બનાવેલી છે એમ માનવામાં૧૯ આવે છે પરંતુ તે માન્યતા દોષ રહિત નથી, અન્યકૃત ગ્રંથમાં ખીજાએ પ્રકરણ વગેરે ઉમેરવાથી તે ગ્રંથની મહત્તાને હાની પહોંચે છે. એવું કાર્ય શિષ્ટ પુરુષ કદિ પણ કરે નહી. ચેડા સમય માટે આપણે
विक्कम रज्जाणंतर तेरस वासेसु १३ वच्छरपवत्ती । લિનિવી મુવઓ લા ચઙલયતેલી૬ (૪૮] વાલાજી || जिणमुक्खा चउवरिसे [४] पणमरओ दूसमउ य संजाओ અચા ચલયનુળલી [॰૭૨) વાત્તેદિ વિધામં વાણં
१९ एतत्सूत्रं श्रीदेवद्विगणिक्षमा भ्रमणैः प्रक्षिप्तमिति क्वचित् पर्युषणाकल्पावचूर्णी, तदभिप्रायेण श्रीवीरनिर्वाणात् नवशताशीतिवर्षातिक्रमे सिद्धान्तं पुस्तके न्यसद्भिः श्रीदेवद्विगणिक्षमाश्रमणैः श्रीपर्युषणाकल्पस्यापि वाचना पुस्तके न्यस्तातदानीं पुस्तकलिखनकालज्ञापनायैतत् सूत्रं लिखिસમિતિ ।
—કલ્પદીપિકા (સ’૦ ૧૬૭૭ વિજય )