________________
બાહુ સ્વામી ] પ્રસ્તાવના.
(૧) શ્રી ભદ્રબાહુ સ્વામી.
उवसग्गहरं थोत्तं काऊणं जेण संघकल्लाणं । करुणायरेण विहियं स भद्दबाहू गुरू जयउ ।
ઉવસગ્ગહર સ્તોત્રના કર્તા શ્રી ભદ્રબાહુ છે એમ તે સર્વ કોઈ કબૂલ કરે છે. પરંતુ તે પંચમ શ્રુતકેવલી છે કે આવશ્યકાદિ નિર્યુક્તિકાર બીજા ભદ્રબાહુ છે. તે સંબધે મતભેદ ઉપસ્થિત થાય છે. પૂર્વકાલીન ગ્રંથકાર તે એક જ માનતા આવેલા છે તથાપિ ઐતિહાસિક દષ્ટિએ નિહાળતાં બન્ને ભિન્ન ભિન્ન માલુમ પડે છે.
૧ જુઓ ઈતિહાસપ્રેમી મુનિશ્રી કલ્યાણવિજયજીએ લખેલું વિનિજસંવત ઔર વછના નામનું હિંદી પુસ્તક, અને
ન્યા. વ્યા. તીર્થ પં. બેચરદાસ જીવરાજ સંશોધિત પૂર્ણભદ્રાચાર્ય ચિન્દ્રાચાર્ય વિરચિત ઉવસગ્ગહરં સ્તોત્ર લઘુવૃત્તિ-જિનસૂર મુનિવિરચિત પ્રિયંકર નૃપડ્યાસમેત–માંની પ્રસ્તાવના. (શારદાવિજયગ્રંથમાળા. ભાવનગર દ્વારા પ્રકાશિત) २ बंदामि भद्दबाहुं पाईणं चरमसयलसुयनाणि । . सुत्तस्स कारयमिसि दसास्तु कप्पे य ववहारे ॥
દશાશ્રુતસ્કંધણિ. પી. ૪, ૧૦૦ પંચ કલ્પભાષ્ય ( શતાબ્દિ) સંધદાસગણિ. પી. ૪, ૧૦૩
अनुयोगदायिन : सुधर्मस्वामिप्रभृतयो यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरस्याचार्यस्तान् નિતિ
–શીલાંકાચાર્યવૃત આચારાંગ સૂત્ર વૃત્તિ.