________________
(ગઝલ) અવલ દેસ બંગાલા કિ, નદીમાં બહુત હે નાલા કિઃ સકડી ગલી હૈ જહાં જોર જંગલ ખૂબ ઘીરે ચહુ ઓર નવલખ કામ ઇક દ્વાર, દસ્તક વિના નહિ પૈસાર; બાએ હાથ વહેતી ગંગ, દક્ષિણ ઓર પરબત (ગ. વસતી કાસમા બાજાર, સદાબાદ ખગડા સાર રહેતે લોક ગુજરાતી ટોપીવાલ જેતી જાતિક આરબ આરમની અંગરેજ હબસી હુરમજી ઉલદેજ સીદી ફરાસીસ અલેમાન સોદાગર મુગલપઠાન કોઠી કુપનીકી જોર, દમડે લગે લાખ કિરો. ગજલ બંગાલા દેશકી ભાષિત જતિ નિહાલ મુરખકે મન ના વસે, પંડિત હોત ખુશ્યાલ.
ચિતોડ રી ગઝલ “મુંબઈના કાકા બજારમાં આવેલા અનંતનાથજી જ્ઞાન ભંડારમાંથી ઉદયપુર, બંગાલ અને ચિતોડની ગજલ પ્રાપ્ત થઈ હતી. બંગાલ દેશની ગજલ ભાષા અને વર્ણનની દષ્ટિએ મહત્વપૂર્ણ છે. ચિતોડની ગજલની પ્રત ૩ પાનામાં છે. તેના પત્રો ઘણાજ ચોંટી ગયેલા છે તથા અક્ષરો ભૂંસાઈ ગયા છે. તેમ છતાં ખૂબ ચીવટરાખીને તેની પ્રેસ કોપી તૈયાર કરી હતી. મુંબઈથી વિહાર કરીને નાગપુર ગયો ત્યારે ત્યાંથી ભંડારમાંથી ૧ ગુટકામાં પુસ્તકાકાર પ્રત, ૩ પાનામાં સુંદર અક્ષરો વડે આલેખિત મળી આવી. ગજલ શુધ્ધ છે. આ પ્રત પરથી પ્રેસ કોપી તૈયાર કરી. ઉપરોક્ત બે પ્રતના આધારે ચિતોડની ગજલનું સંશોધન કરીને પ્રગટ કરવામાં આવી છે. આ ગજલ ઐતિહાસિક અને ભાષાની દષ્ટિએ મહત્વની છે.”
લેખક : મુનિ શ્રી કાંતિસાગરજી પા. ૪૬૮ જાન્યુ-માચ
શ્રી ફાર્બસ ત્રૈમાસિક- વર્ષ-૧૯૪૧
[૪૨]
Jain Education International
nternational
.
For Private & Personal Use Only
www.jainelibrary.org