________________
||
૩
|.
સંવર સર્વ પૂરશે આસો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવરની ભાવના સાચી, દિલમાં જાય જો રાચી; સરે કામ જેમ એલાચી; અષ્ટમ એ ભાવના ભાવો. આત્મ કમલ સદા વિકસે; હૃદય એ ભાવના નિકસે; વસે ત્યાં સર્વ લબ્ધિ છે, અષ્ટમ એ ભાવના ભાવો.
(
૪ ..
|
૫ |
મે ૧
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૧૯
૨૨. નવમી નિર્જરાભાવના
- (ગઝલ) ખરેખર કમનું ખરવું, આતમથી નિર્જરા એ છે; તપોના બાર ભેદોથી, નવમ એ ભાવના ભાવો. કર્યું તપ શ્રી પ્રભુ-પાર્થે, કરમ કષ્ટો જલાવાને; થયા તેથી પૂરણ જ્ઞાની, નવમ એ ભાવના ભાવો. તપશ્ચર્યા સદા સેવો, મળે જેથી મોક્ષનો મેવો; બધા એથી બન્યા દેવો, નવમ એ ભાવના ભાવો. કમલને સૂર્યથી સ્નેહ, મયૂરને વહાલો છે મેહ; વ્હાલો તપને કરમ છેહ, નવમ એ ભાવના ભાવો. તપો જે પ્રેમથી સાધે, અઠ્ઠાવીશ લબ્ધિઓ લાધે; નિજાતમ સુખ ત્યાં વાધે, નવમ એ ભાવના ભાવો.
છે
ર છે
?
|
૩ |
||
૪
||
|
૫
|
પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૨૧
૨૩. દશમી લોકસ્વરૂપ ભાવના
(ગઝલ) સ્વરૂપ આ લોકનું દેખો, મનુષ્યની આકૃતિ ધરતું; ભરેલું ષડુ દ્રવ્યોથી, દશમ એ ભાવના ભાવો.
[૧૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org