Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora

View full book text
Previous | Next

Page 177
________________ સ્થૂલિભદ્ર ગણે અમૃત છે હલાહલ, યુવા જાશે બની વાદલ, છોડ તું ખોટા વિચારો, આજ મારો પંથ ન્યારો. જા વેશ્યા અગ્નિ સાથે રૂ બળે છે, નારસંગે મન ચળ છે, ટેક અહિં જાશે તમારો, આવ્યો અવસર શુભ સારો. પાપા સ્થૂલિભદ્ર કમળ પાણીમાં રહે છે, પણ કદાપી નવ ભીંજે છે, એવો છે નિશ્ચય હમારો, આજ મારો પંથ ન્યારો. દા. વેશ્યા બની વેશ્યા જીવન ગાળ્યું, આજ સાચું રૂપ નીહાળ્યું, પાપ પંથેથી ઉગારો, આવ્યો અવસર શુભ સારો. છા સ્થૂલિભદ્ર ઉચ્ચરો વ્રત બાર પ્રીતે, ધરી સમકિત શુધ્ધ ચિત્તે, થઈ જશે ઉધ્ધાર તારો, આજ મારો પંથ ન્યારો. ટા ગયા સ્યુલિભદ્ર જ્યારે, ગુરૂ બોલ્યા હર્ષે ત્યારે, ધન્યા સંયમ ! આજ તારો, આવ્યો અવસર થુલી સારો. પલા નેમિ વિજ્ઞાનસૂરિ શરણે, ગુરુ કસ્તુર પુણ્યચરણે યશોભદ્રવિજય બોલે, આવ્યો અવસર શુભ સારો. ૧૦ના ૧. ઔપદેશિક સઝાય (રાગ-ગઝલ) આ જીવન એળે જાય છે, ભગવાનને ભજશો ક્યારે આયુષ્ય ઓછું થાય છે, ભગવાનને ભજશો ક્યારે? ઘરની સ્ત્રી ઘરેણાં માગે, નાનો કીકો છાતીએ લાગે, સૌ સ્વાર્થમાં રાચે છે ભગવાનને. ૧ાા નોકર ચાકર સેવા કરતાં, હોઠે એનાં નામો રમતાં, એ રામો ઘાટી ભૂલીને, ભગવાનને મારા રંક જનો પર છુરી ચલાવી, શેઠ બન્યો તું શક્તિશાલી, એ નિર્દયતાને છોડીને, ભગવાનને. યા [૧૭૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204