Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora
View full book text
________________
પા
દયા કર દુઃખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી, પ્રભુ હું છું પૂરો પાપી, તથાપિ બાલ તારો છું. કૃપા કર હું નિભાવું છું. સદા હૈયે રિબાઉં છું,
પ્રભુ તુજ ધ્યાન ઉર લાઉં, તથાપિ બાલ તારો છું. વીતરાગને ચરણે.
દા
જ છે ?
૨
૧૧. ગઝલ રહે છે દૂર પરથી આ, અમારો એકલો આત્મા, સ્વભાવોને ધરીને તે, રહાો છે નિજ ગુણોમાં. કદિ સંકલ્પ વિકલ્પો તણી, નહિ જાળ છે એમાં, અનેરું તત્વ રૂડું આ, વસે છે નિત્ય ભાવોમાં. રસે રૂપે અને ગંધે, સદા ભિન્ન છે આ આત્મા, જરાએ મોહ માયાના, નહીં છે ભાવ કઈ એમાં. ખરું હું તત્વ સમજીને, રહું ચેતન તણા રસમાં, ચિદાનંદી સ્વરૂપ મારું, નિહાળું આજ ભીતરમાં. (૪) સમેટી શક્તિઓ સર્વે, રમુ હું આત્મ ક્રિીડામાં, પ્રકાશે વિશ્વ આખું અહા ! સ્વાભાવિક દિવ્ય તેજોમાં. (૫)
-અમૃતચંદ્ર આચાર્ય આત્મોત્થાન ભાગ્ય સર્જક - પા. ૨૪૦
૧૨. ચિંતન કરો એકાગ્ર મન કરકે, પ્રભુકા રાતદિન સુમરિન, દૂધ કો દૂર કર દિલસે કરો નિજ રૂપકા ચિંતન. - ટેક. હટાકર વાસના સારી મિટાકર દ્વેષ ભય ચિંતા, ત્યાગ કર મનકે સબ છલબલ કરો નિજ રૂપકા ચિંતન. ...
[૧૮૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204