Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora
View full book text
________________
આદેય જોય હેય જાણ, સ્વપર ભિન્ન કિયા, વિભાવ રાગ ત્યાગ, શુધ્ધ આત્મકો ચહ્યા. શ્રી જૈન. પા સુગુરૂ ચરણ શરણ ભવ વિકટ ભય ગયા, સંતોષ પોષ સુગુણ પોષ, સુગુરૂ ભજ સયા. શ્રી જૈન. ૬
નવપદ પૂજાદિ સંગ્રહ - પા. ૨૯૩
૧૪. કસ્તુરીબાઈ
(ગઝલ) અનંત જ્ઞાન સુખ નિદાન, આત્મ શુધ્ધ ધ્યાઇએ, લખિ નિજસ્વરૂપ શુધ્ધ રૂપ, આપમેં રમાઇએ. અનંત. ૧ાા બુધ્ધ બોધ તત્વ શોધ, નય પ્રમાણે પાઈએ, નિક્ષેપ ધાર જૈન સાર, શૈલીમેં કહાઇએ. અનંત. પર કામ હામ નહિ વિરામ, વિષય વિષ ન ચાહિએ, શુધ્ધ રૂપ ત્રિજગ ભૂપ, અલખ યા લગાઇએ. અનંત. ૩ાા ચિત્ પૂરત થાય હૃદય આપ, જાપ યું જપાઈએ, સુથિર અમાન ગુણ નિધાન, તત્ત્વ ત્રય નિપાઈએ. અનંત વાજા અબોધ જાય દુઃખ નસાય, અમિત તૃપ્તિ પાઈએ, કષાય અનંત ભવ બુઝાય, મૃગમદ સુશાંતિ પાઈએ. અનંત. પાા
નવપદપૂજાદિ સગ્રહ - પા. ૪૭૮
૧૫. ઉપદેશક પદ
- (ગઝલ) અરે ઓ ભાઈ જંજાળી, રહ્યો છું મોહમાં માલી, ન જોયું આપ નિહાળી, રહ્યો જડ ભાવને ઝાલી.
છે
૧ |
[૧૮૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204