________________
છે દંભ ને કપટથી, જેનું જીવન ભરેલું, પ્રભુ પ્રેમ તેના દીલમહીં, સંચાર શું કરે ! માયા. ૩ માણેકમોતી કેરાં, ભંડાર વ્યર્થ થાશે, મૃત્યુનો ફાંસો જ્યાં, હીરાના હાર શું કરે! માયા. ૫૪
જ્યારે જશે જીવન આ, પળનો નથી ભરોસો, કહે યશોભદ્ર ચેતી લે, તું વાર શું કરે ! માયા. પાપા
૫. વાચક શ્રી ક્ષમાકલ્યાણજીએ સંવત ૧૮૨૮ ના મહા વદ ૨ ના રોજ ગિરનારની ગઝલ-૫૯ કડીમાં લખી છે. તે પણ ઉપરની ગઝલો સાથે સામ્ય ધરાવે છે.
[૧૭૭]
Jain Education International
For Private & Personal use. Only
www.jainelibrary.org