Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora

View full book text
Previous | Next

Page 178
________________ ઝટપટ દોડમોટર તારી, લક્ષમી છે વૈભવ છે ભારી, પણ ખાલી હાથે જાવું છે. ભગવાનને. ' જા કપડાં સફાઈવાલાં છે, પણ અંતરમાં કાળાં જાળાં છે, નિર્મલ અંતરને કરવાને, ભગવાનને. પાા સુખ શાંતિ સદાયે માગો છો, પણ ધર્મધ્યાનથી ભાગો છો, અનુપમ સુખ મેળવવાને, ભગવાનને. દા નેમિવિજ્ઞાનસૂરિ સારા, વાચક કસ્તુર ગુરુ સુખકારા, યશોભદ્ર કહે છે ચેતન, ભગવાનને પછા ૨. ઔપદેશિક સઝાય (રાગ ગઝલ). ફોગટ ફુલણજી તું, ફુલાય છે શાને? છે જુઠી જગની બાજી હરખાય છે શાને? લક્ષમીના મદમાં તું ફરતો, સત્ય કથા ના અનુસરતો, અજ્ઞાની અંધારે, અટવાય છે શાને? ફોગટ. વૈભવમાં મહાલે તું કેવો, નથી ઉતાર્યો તે પરસેવો, બીજાની મહેનતથી, મલકાય છે શાને? ફોગટ. મેરા સદા વિહરતો નારી સંગે, પડતા બોલ ઝીલે ઉમંગે, એ મોહતણી જંઝીરે, જકડાય છે શાને? ફોગટ. મીલના ભૂંગળા વાગે તારા, કંઈક જીવો થાય છે દુરબીયારા, હિંસાથી હાથો તારા, રંગાય છે શાને? ફોગટ. પલમાં ઉડી જાશે ગાડી, સંગ ન આવે લાડી, વાડી, અન્ય તણા વિશ્વાસે, અથડાય છે શાનો? ફોગટ. . પાપા મુરખ શાની રંક તવંગર, બળતા એક ચીતાની અંદર, મોટાઈમાં મૂરખ તું, છલકાય છે શાને? ફોગટ. દા [૧૭૫] I૧ાા t૩ાા I૪મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204