Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora
View full book text
________________
૧૮માં
શુકલ છઢ આસાઢકી, રાત્રિ પટલ સે છા રહી, દેવાનન્દા બ્રાહ્મણીને, અલ્પ નિદ્રા લે લઈ, માતા બનાઇ આપને ઉસકે ઉદર અવતાર લે, દિવસ વ્યાસી રહે ઉનકે, મનોરથ સબ ફલ ચલે. ઇન્દ્રકે આદેશ સે, હરને ગમેષી આય રે, ઉસ બ્રાહ્મણીકી કોખ સે, સિધ્ધાર્થ કે ધરમેં ઘરે. શાસ્ત્ર ઇસકો ગર્ભહર, કલ્યાણ કહે અપના લિયા, આપને ઉસ બ્રાહ્મણીકા, નામ અજરામર કિયા.
૧૦
I૧ ૧ાા
પૂજા સંગ્રહ – પા. ૧૬૨
૬. સુખની છાયા શોધી રહ્યો છું સુખની છાયા શોધી રહ્યો છું માયા નથી મૂકાતી (૨) મૃગજળ જેવું સુખ છતાં પણ, તૃષ્ણા નથી છૂપાતી. ખારો છે સંસાર છતાં પણ, એને ગણું છું યાર, ભવોભવ સાગર ભટકું તો પણ ક્યાંય જડે ના કિનારો, ભૂલ ભરેલી ભ્રમણાઓ છે, તોય નથી ભૂલાતી. સુખની. ૧૫ ક્યારેક રાગ આવી મુજને, ભાન બધું ભૂલાવે, ક્યારેક તે જ આવી દિલમાં, દાવાનળ સળગાવે, એક ઘડી પણ સુખની છાયા, ક્યાંય નથી દેખાતી. સુખની. રા અલ્પ માન મુજને મલકાવે, અપમાન અતિ અકળાવે, વેરઝેરના વિષમ વાયરા, જીવનને અથડાવે, અર્થ વિહોણાં હાસ્ય રુદનથી, જીંદગી એળે જાતી. સુખની. એવા હજાર મળે ત્યાં લાખ મેળવવા, મુજ મનડાના કોડ, લાખ મળે ત્યાં મનડું બોલે, ક્યારે મળશે ક્રોડ, ક્રોડપતિ થઈ સૂતો સેજમાં, આંખ નથી મિજાતી. સુખની. જા
[૧૮૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204