Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora

View full book text
Previous | Next

Page 185
________________ શક્તિ અપૂરવ યોગે સ્વામી, ક્ષપક શ્રેણિ ચઢી આતમરામી, ઘાતી કરમ હણનારા હણનારા. વિ. પા માઘવ શુદિ દશમી, મનોહારી, ચંદ્ર ઉત્તરા ફાલ્ગુની ચા૨ી વિજય મુહૂર્ત શુભકારા, શુભકારા. વિ. સાલ તર્ફે તલે છટ્ઠ તપ સાલિ, વરિયા કેવલશ્રી રૂપાલી સૂરિમાણેક પ્રભુ પ્યારા, પ્રભુ પ્યારા, ભવિ જન પૂજો ભાવશું, વીર જિણંદ જયકારી. ૫૪u વિવિધ પૂજા સંગ્રહ - પા.૫૬૫ ૪. કવ્વાલી સાંઇશું દિલ લગા પ્રાની, નિસાનું પર નવા બાની, કચે ઘટ જલ તીરા જૈસા, ભરૂસા પિંડકા તૈસા. ઓરત ઓર મહેલ કયા કરના, છોર કર એક દિન મરના, તેરા કોઇ નહીં કિસી બાતે, ચલેગા એકિલા રાતે. સાંઇકું યાદ કર હરદમ્મ, પ્રભુ સે યું મિલોગે તમ્મ, સાંયુ હર રોજ દિલ પેઠે, સદા શુભવીર ઘર બેઠે. ઉત્તમ સ્તવનાવલી-પા. ૫૫ ૫. શાસનપતિ પૂજા કવ્વાલી આજ મૈં આયા શરનમેં, નાથ કરૂણા કીજીયે, કઠિન કર્યો મે પડેકો, લાજ અબ રખ લીજીયે. જાતિકી એક બાહ્મણી થી, દેવાનન્દા નામ થા, રૂષભદત્તકી વધૂ થી, વિપ્રફુલ ઉજલા દિયા. [૧૮૨] Jain Education International For Private & Personal Use Only સાં. ॥૧॥ સાં. ॥૨॥ સાં. ઘણા ગા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204